________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકાદશપરિચ્છેદ
૩૯ રાજા બહુ ગળગળા થઈગયા,તેના નેત્રશ્રીઅમરકેતુરાજા. માંથી આંસુ ખરવા લાગ્યાં. બહુ શોકને
- લીધે મુખનો ચહેરે પણ બદલાઈ ગયો, બાદ તે બેભે. હે દેવિ? આ બાબતમાં આપણે શું કરીએ? પોતાના કર્મને વશ થયેલા પ્રાણીઓને આ સંસારમાં અનેક પ્રકારનાં દુઃસહદુઃખ આવી પડે છે. તે ભેગવ્યાવિના છુટકે થતા નથી. અન્યત્ર પણ કહ્યું છે કે, भग्नाशस्य करण्डपिण्डिततनोर्गुप्तेन्द्रियस्य क्षुधा,
कृत्वाऽऽखुर्विवरं स्वयं निपतितो नक्तं मुखे भोगिनः । तृसस्तत्पिशितेन सत्वरमसौ तेनैव यातः पथा, स्वस्थास्तिष्ठत दैवमेव हि नृणां दुःखे सुखे कारणम् ॥१॥
અર્થ... એકવાદીએ પિતાની આજીવિકા માટે સર્પને કરંડીયામાં પૂરી રાખેલેહતેજેથી સર્ષની સર્વ આશાઓનષ્ટથઈ હતી. કરંડીયાની અંદર ગુચળું વળાઈને તે બીચારે પડી રહ્યો હતે. સુધાવડે ઈદ્રિય પણ છુપાઈ ગઈહતી. એમ દુર્દશા - ગવતો તે સર્વ ક્ષુધાતુર થઈ પડી રહ્યો હતો, તેટલામાં રાત્રીપડી એટલે ઉંદર પોતાની મેળેજ પિતાના ભક્ષ્યની શોધકરતો ત્યાં આવ્યા અને તે કરંડીઆને જોઈ બહુ ખુશીથયો કે, એની અંદર કંઈક ખાવાનું હશે, એમ જાણી તે ઉંદર પોતાના મુખવડે તેકરડીઆને કાપવા લાગ્યું. તેને ખળભળાટ જાણું અંદર રહે.. લે સીપણુ મુખને બરાબર સાવધાનકરી તૈયાર થઈગ. ઉં. દરના મનમાં એ વિચાર હતું કે, ઝડપથી બાણું પાડીને અંદરને લાભ હું લઈઉં છું, પણ જ્યાં બાખુ પાડીને તે દ્રષ્ટિ કરે છે તેટલામાં અંદર:મુખ ફાડી રહેલા સર્વે તેને તરતજ --
For Private And Personal Use Only