________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. કૃતાર્થમાની ત્યાં એકદિવસ મહેં નિર્ગમન કર્યો. બાદ સુધાહને બહુ પીડવાલાગી, એવા અંધકૃપમાં કેઇની પણ સહાય હને કયાંથી આવી મળે? ઉપરાઉપરી ઉપવાસ થવાલાગ્યા. હે સ્વામિન ? હારૂં ધર્ય ક્યાંસુધી પહોંચી શકે એમ કરતાં એ કૂપની અદર હુને ચારદિવસ થયા. પછી હું જીવિતની આશા છોડી દીધી. શરણહીન એવી હું એકલી ત્યાં ગુર્યાકરતી હતી, તેટલામાં વળી આજે કેલાહલ કરતા સેનિકલેકેનો અવાજ હારા સાંભળવામાં આવ્યું, તે ઉપરથી મને શંકા થઈ કે, દુષ્ટ એ વા તૈસુરથનું આ સૈન્ય હશે અને તે મારી માટે અહીં આવ્યું હશે એમ હું વિચાર કરવા લાગી. બાદ હેપ્રિયતમ! એક તરફ હારી પીડાને પાર નહેાતે તેમાં પણ તે દુષ્ટનું આગમન જાણું હું બહુજ વ્યાકુલ સિઈ. ત્યારબાદ કૂપની અંદર ઉતરેલે આપને પુરૂષ હારા જોવામાં આવ્યું. તેને જોઈ હું અને ત્યંત ભયભીત થઈગઈ, તે પુરૂષે હુને બહુવાર પૂછયું. છતાં મહે હેને કંઈપણ ઉત્તર આપે નહીં. ફરીથી પણ તેને તેજ પુરૂષ કુવામાં ઉતરીને હારી પાસે આવ્યું. તેણે કહ્યું કે, મહને શ્રીઅમરકેતુરાજાએ ખાસ તસ્બારામાટે મોકલ્યા છે. એમ તેના મુખથી આપનું નામ સાંભળીએકદમ મ્હારી સુરથ સંબંધી શંકા દૂર થઈ ગઈ અને હારા હૃદયમાં બહુજ આનંદ ભરાઈ ગયો. બાદ હે સ્વામિન ? આ કૂવામાંથી હું બહાર નીકળી. આ પ્રમાણે શરણુવિનાની હું આપના વિરહમાં બહુ દુઃખી થઈ.જે દુખને સાંભળીને પડખેના લેક પણ રૂદન કર્યા સિવાય રહે નહીં. એવું મહેં ઘણું દુખ ભેગવ્યું.
એપ્રમાણે કમલાવતીનું કહેવું સાંભળી શ્રીઅમરકેતુ
For Private And Personal Use Only