________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકાદશપરિચછેદ.
૩૭૭. તેટલામાં સૂર્ય પણું અસ્તાચલ ઉપર ચાગ. રાત્રી
નો પ્રભાવ ખીલવાલા દિવસના શ્રકમલાવતીનું મને લીધે સિનિકલેકે પણનિદ્રાવશ થઈ નિર્ગમન. ગયા બાદ હું એક્તી જાગતી હતી અને
જ્યારે સર્વ લેકે શાંત થઈગયા ત્યારે હારા તે સર્વ અલંકાર લઈ હું ત્યાંથી આજુબાજુએ તપાસ કરતી નીકળી. હારું શરીર ભયને લીધે બહુ કંપતુ હતું. છતાં પણ ગુપ્ત ગતિવડે માહરિકલેકેને છેતરીને કેઈ ન જાણે તેવી રીતે સન્યની હદબહાર હું ચાલી ગઈ. બાદ એકદિશાને ઉદ્દેશી ગાઢવૃક્ષોથી વ્યાસ એવા ભયંકરવનની અંદર હું ગમનકરવાલાગી, અનેક પ્રકારના વ્યાધ્રાદિક દુષ્ટપ્રાણીઓના ભયંકરશબ્દ મહને ત્રાસ આપવાલાગ્યા. તેમજ પવનથી કંપતાં એવાં વૃક્ષનાં પાંદડાંઓના સણસણાટ અવાજસિંહના દીર્ઘ અને ગંભીરધ્વનિ સમાન ચારેતરફ સંભળાવાલાગ્યા. જેથી મ્હારૂં શરીર બહુ ધ્રુજવાલાગ્યું. ગાઢ અંધકારથી વ્યાપ્ત એવીતે રાત્રિનેવિષે બહુ હેટાં અને પુષ્કળ એવાં ઘાસવડે છવાઈગયેલી અને અતિવિષમ એવી જમીન ઉપર બહવેગથી હું ગમનકરતી હતી. તેવામાં હેપ્રિયતમ? બહુપાપીજીવો ઘેર નરકમાં જેમ પડે છે તેમ હું અજાણુતાં આકુવામાં એકદમ પડીગઈ. ગંભીરજલની અંદર હું ડૂબીગઈ છતાં પણ દેવગે હું મરીગઇનહીં, અને તે કૂવાની અદરે જલઉપર હું તરતી હતી તેવામાં તકૂવાના એક તટને ભાગે મહારા લાગમાં આવીગયેએટલે તેની એક બખેલમાં હું લપાઈગઈ. હે નાથ? હારી ઉપર આવું મરણસમાન દુ:ખ આવ્યું છતાં પણું હારા શીલવતનું રક્ષણ થયું, તેથી બહુ સંતુષ્ટ થઈ અને સુરથના ભયમાંથી મુક્ત પણ થઈ. જેથી વ્હારા અમાને હું
For Private And Personal Use Only