________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર આ હારા પ્રાણ ત્યારે આધીન છે. આ સર્વ રાજ્યાદિની પણ તું સ્વામિની છે. હે સુભગે? હું હારેકિંકર છું, તેમજ આસર્વ પરિજનપણુત્કારી આજ્ઞામાં હાજર છે.વળી હેચંદ્રમુખી? હવે બહુ કહેવાથી શું? ગાઢ અનુરાગી એવા આ કિંકરની તું ઈછાકર. એ પ્રમાણે સુરથનું વચન સાંભળી અકસ્માત વજીથી હણાચેલીની માફક હું બહુ શોકાતુરથઈગઈબાદ હેપ્રિયતમ? હારી ચિંતાને તે પારજ રહ્યો નહીં. હા? આ પાપિષ્ટ હવે બલાત્કારે પણ હારૂં શીલખંડનક્ય શિવાયરહેશે નહીં. કારણ કે અહીં હારૂં કોઈપણ શરણનથી. માટે હવે હું શું કરું? જે અતિનિટુર એવાં વચનવડે એને તિરસ્કારકરૂં હાલજ એનિમર્યાદ અટ્ટ ત્ય કર્યાવિનાશેનહી, માટે હાલમાં મૈનપણાને આશ્રય લેવો ઉચિત છે. પશ્ચાત્ સમય જોઈનએપાપીની પાસમાંથી હું નાશી, જઈશ. એમ વિચારકરી હું મનમુખે નીચું જોઈત્યાં બેસી રહી. અન્યત્ર પણ કહ્યું છે કે -
मुखवाचालदेोषेण, बध्यन्ते शुकसारिकाः। बकास्तत्र न बध्यन्ते, मौनं सर्वार्थसाधनम् ॥१॥
અર્થ“જે પ્રાણીઓ બોલવામાં વાચાલ હોય છે તેઓ બહુ દુઃખી થાય છે. જુઓ ! પોપટ અને એનાં પાંજરા રૂપ બંધનમાં પડીને પોતાનું વિહગ (આકાશચારી)પણું પણ ભૂલી ગયાં છે. અર્થાત્ હંમેશાં બંધનમાં જ રહે છે. તેમજ બગલાએ તેવા દુખને આધીન થતા નથી. તેનું કારણમાત્રમૈનગુણ છે, માટે ૌન રહેવાથી દરેક અર્થની સિદ્ધિ થાય છે. એમ જાણી હે કોઈ પ્રકારે હેને ઉત્તર આપ્યું નહીં એટલે તેપણ હારી પાસેથી ઉઠીને ચાલ્યો ગયો.
For Private And Personal Use Only