________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય ચાલ
એપિત
એકલેજો અનેક પ્રકારની
૩૮૦
સુરક્ષરીચરિત્ર. કડી લીધું અને પિતાની સુધા નિવૃત્ત કરી તે જ માર્ગ વડે તે બહાર નીકળીને એકદમ ચાલતો થયે. માટે દરેક પ્રાણિઓએ સ્વસ્થ ચિત્ત રહેવું. કારણકે પ્રાણીઓના સુખ કિંવા દુખમાં હેતુ ભૂત માત્ર દેવજ ગણાય છે.” જુઓ! ઉંદરને પ્રયાસ પિતાના સુખમાટે હતો પરંતુ તે હેને બહુદુખદાયક થઈ પડે.” માટે હે સુંદરી? સુખ કે દુઃખના વિષયમાં આપણે ઉપાય ચાલતો નથી. વળી હે પ્રિયે? દરેક પ્રાણીઓ પોતે કરેલા શુભ કિંવા. અશુભકર્મને અનેક પ્રકારની નિઓમાં જન્મધારણકરી પોતે એકલેજ ભેગવે છે. તેવા દુઃખના સમયમાં માતા-પિતા, ભ7 કે, બંધુજન પિકી કોઈપણું શરણું થતું નથી. હસુંદરી? રાગ શ્રેષમાં પડી જે કંઈ અશુભકર્મ કર્યું હશે તેને લીધે આવા દુખની પરંપરા ભેગવવી પડી. હે દેવિ? હુને દુઃખ પડવામાં કંઈબાકી રહ્યું નથી. છેવટ કૂવામાં પણ તુંપડી તેમ છતાં પણ હાસમાગમ થયો તેથી હજુ હું હારાઅપૂર્વ એવા કઈ પણ મહેટા પુણ્યને ઉદય માનું છું. પ્રતિકૂલ કરવામાં તત્પરથયેલા દૈવે એટલું સારૂકર્યું કે, હારાશરીરે કોઈપણ ઈજા ન થતાં ત્યારે,
સમાગમ થયે. એમ અનેક વચને વડે અમરકેતુ રાજા પિતાની સ્ત્રીને આશ્વાસન આપીને સન્ચ સહિત ત્યાંથી નીક
જે. અનુક્રમે હસ્તિનાપુરમાં તે પહોચી ગયે. નાગરિક લેઓએ રાજાનું આગમન જાણી બહુ પ્રમાદ સાથે પ્રવેશ મહોત્સવ કર્યો. દરેક સ્થલે ધ્વજપતાએથી દુકાનેની શ્રેણએ ભાવવામાં આવી હતી. અનેક પ્રકારનાં વાછ વાગવા લાગ્યાં, નર અને નારીઓના સમુદાય આનંદપૂર્વક સ્તુતિ. કરવા લાગ્યા. કમલાવતી અને શ્રીઅમરકેતુરાબ બંને જણ દીનાદિક યાચકોને દાન આપવા લાગ્યાં,દરેક ઠેકાણે માંગલિક
For Private And Personal Use Only