________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકાદશરિદ.
૩૭૩ ચલાવવા લાગ્યું કે તરત જ તેણે હારોઅપહાર્યો, હેભગવાન? તેને સ્થિરકરવામાટે મોંઘણા પ્રયાસ કર્યો, પરંતુ જેમ જેમ તેની લગામ ખેંચવામાં આવતી તેમતેમ તે વિપરીતશિક્ષણને લીધે બહુવેગથીધોડતાહતે અને હાલમાં અશ્વસ્વને આપના આ પવિત્ર આશ્રમાંલાવ્ય, એ પ્રમાણે તે સુરથ પિતાનું વૃત્તાંત કુલપતિની આગળ કહેતા હતા, તેટલામાં તેના અનુમાલાગેલું તેનું સન્યપણે ત્યાં આવી પહોંચ્યું. કેટલોક સમય ત્યાંરહીને પછી સુરથે કુલપતિની આજ્ઞા
માગી કે, હે ભગવન? હવે હું મહારા સુરથનું સ્વદેશપ્રયાણુ સ્થાનમાં જાઉં છું, હાલમાં હારેલાયક જે
કંઈ કામ હોય તે આપફરમાવે. બાદ કુલપતિબેલ્યા. હેતૃપકુમાર? ગુરૂજનની પૂજાવિગેરે ધર્મકાર્યમાંયથાશક્તિ ત્યારે પ્રવૃત્તિ કરવી; તેમજ શરણાગત લાકે ઉપર દયારાખવી, વળીભદ્ર વિશેષમાં ત્યારે એટલું કાર્ય કરવાનું છે કે, અમરકેતુરાજાની કમલાવતીનાએ આસ્ત્રી છે, તે હસ્તીવડે હરણ કરાયેલી હાલમાં અહીં આવીને રહેલી છે, હવે તેહસ્તિનાપુરઅહીંથી બહાર છે, તેમજ તેને માર્ગ પણ હિંસ એવા અનેક પ્રાણીઓથીબહુવિકટ છે, તેથી આભયંકર અટવીમાંપ્રયાણુકરવું ઘણું કઠિન છે. વળી ખેડેલી જમીનમાં તાપસ કુમારને ચાલવાનીશામાંમનાઈકરેલી છે. માટે આ કમલાવતીને પોતાના નગરમાંપહેચાડવાનું કામ અમહારાથી બની શકે તેમ નથી. વળીતેવાપ્રકારને કેઇસારે સાર્થપણુઅહીંઆવતા નથી. તેથીસુકમલ અંગવાળી આનુપભર્યા અહીંવનવાસમાં બહુકષ્ટથી પણરહેલી છે. માટે તું એને પોતાના સ્થાનમાં પહાચાડેતેબહુસારૂ. એ પ્રમાણે કુલપતિનું વચનસાંભળીસુરથકુમારએ. હેભગવન
For Private And Personal Use Only