________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકાદશપરિચ્છેદ.
૩ ખોળામાં રહેલા હારા પુત્રને ખાસમારવામાટેલઈગયે. બાદતેણે વિચારકેશન્યપ્રદેશમાં એનેમૂકીઠીક છે, ત્યાં તેક્ષુધાતુર થઈનેમરી જશે એમ જાણીતે દુષ્ટ વિતાઠયગિરિના વિષમનિકુંજમાં એક હેટી શિલાઉપર તેને મૂકી દીધા. તેવામાં દૈવગેકરતફરતે એક વિદ્યાધર પિતાની સ્ત્રી સહિત ત્યાં કયાંયથી પણ આવીગયે. તેની દષ્ટિએ બાળકતરફપડીકે તરતજ આકેઈને પત્ર છે એમજાણુતેણે હેનેલઈલી. અનેહેને પોતાને ઘેરલઈ ગયા. તેમજ તે વિદ્યાધરને ત્યાંરહીને સુખેથી હેટથશે. અનુક્રમે તે ચિવનવયને પ્રાપ્ત થશે ત્યારે હુને હસ્તિનાપુરમાંમળશે. હેનરેદ્રી પ્રમાણે કુલપતિના કહેવાથી મહારશોરથઈગયે. પછી હું તે આશ્રમમાં રહીને ફળ તથા મૂલાદિકથી હારી પ્રાણવૃત્તિ ચલાવતી હતી તેમજ તપસ્વિનીજનેને વિનયકરતી હતી. હેપ્રિય? કેટલા દિવસ હું તે આશ્રમમાંરહી, બાદ એકદિવસ
કુલપતિનામુખથી બહુતપસ્વિની સહિત સુરથકુમાર. હું ધર્મશ્રવણકરતી હતી, તેટલામાં અક
સ્માત્ બહુ વેગવાળા અશ્વથી અપહાર કરાયેલો એક રાજકુમાર ત્યાં આવ્યું. બાદ અતિ કૃપાલુ એવા તાપસકુમારોએ તેને બહુ સત્કારકર્યો, પછી તે રાજપુત્ર કુલપતિની પાસે આવ્યો અને વિનયપૂર્વકપ્રણામ કરી તેમની આગળ ભૂતલ ઉપર બેસી ગયે. કુલપતિએ હેને પૂછયું. હેભદ્ર? હારા પિતાનું નામ શું? તું કયાનામથી ઓંળખાય છે? અને તુંકયાંથી આવ્યે? આપ્રમાણે કુલપતિના પ્રશ્નસાંભળી તે . હેલગવન? હારૂં વૃત્તાંત હું કહું છું તે આપસાંભળે. સિદ્ધાર્થપુરમાં બહુ પ્રસિદ્ધ સુગ્રીવરાજા રાજ્ય કરતો હતો, તેની કનકાવતી રાણી છે. તેમને હું સુરથ નામે પુત્ર છું. મહારાં માતપિતાને હું
For Private And Personal Use Only