________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭િ૩
સુરસુંદરીચરિત્ર जानासि शम्बलबलं बलमध्वगानां,
नो शम्बलाय यतसे परलोकपान्थ? । गन्तव्यमस्ति तव निश्चितमेव तेन, | મન ન ર મત્રવિડ છે ? |
અર્થ–“હેભવ્યપ્રાણી? તું એટલું જાણે છે કે, પાંથલોકને શબલ (ભાનુ) માર્ગમાં હિતકારક થાય છે. અર્થાત્ તેમને ખાસ આધાર ભાતા ઉપરજ હોય છે. તેમજ ત્યારે પરાકની મુસાફરી કરવી જ પડશે, તુંíબલનેમાટેકેમયત્નકરનથી? વળી જે માર્ગમાં ચાલતાં પ્રાણીઓને કોઈ પ્રકારનોય વિજ્ય થઈ શકતા નથી. તેવા માગે ત્યારે અવશ્યજવું પડશે. માટેધર્મથી વિમૂઢ થઈતુકેમ બેસી રહ્યો છે?” એ પ્રમાણે શાસ્ત્રોમાં દરેક ઠેકાણે ધર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. છતાં પ્રમાદને વશ થઈ પ્રાણીઓ અનેક પ્રકારનાં દુઃખને સ્વાધીન થાય છે. એમ સમજી ધીરપુરૂષે રાજ્યાદિકને ત્યાગ કરી વનવાસને સ્વીકારકરે છે. એ પ્રમાણે કુલપતિ મહને ઉપદેશ આપતાહતા, તે સમયે તાપસીએ હારી પાસે આવી મહનેકાનમાં કહ્યું કે; આભગવાન કુલપતિબહુ જ્ઞાની છે, માટે લ્હારે જે કંઈ પુછવાનું હોય તે તું તે મહને પુછીલે. તપસ્વિનીના કહેવાથી મહે વિનપૂર્વક પૂછ્યું. મહા
શય? હારા પુત્રને કેહરીગહશે? અપહારપ્રશ્ન. તેમજ તે જીવતે હશેકે મરીગહશે?
અને જે જીવતો હોય તે હેહેને ક્યારે જોઈશ!અથવા મહને તે નહીંમળીશકે? એપ્રમાણે કમલાવતીનાપ્રશ્નસાંભળી કુલપતિ સમ્યક્ઝકારેવિચારકરીઓલ્યા. હેવી પૂર્વભવના વેરને લીધે બહુ ક્રોધાયમાન થયેલ એક દેવ હારા
For Private And Personal Use Only