________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૮
સુરસુંદરીચરિત્ર રાત્રીપણું અકસ્માત ક્ષીણ થઈગઈ. અતિ કરૂણસ્વરે રૂદન કરતી હને જોઈને શેકાતુર છે મુખ જેનું એવી આકાશ લક્ષમી ખરી પડતા તારાઓ રૂપી આંસુઓવડે જાણે રૂદનકરતી હોયને શું? તેમ દેખાવાલાગી. એટલામાં નિવૃત્ત કર્યો છે ગાઢઅંધકાર જેણે એ સૂર્યપણપુત્રના હરણકરનારને જોવા માટે જેમ ઉદયાચલના શિખરઉપર આરૂઢથ. અનુકમે ચારઘડી દિવસચઢયે એટલે બહદુ:ખથી પીડા
ચેલી હું તે અટવીમાં અતિકરૂણશબ્દતાપસીનું વડે રૂદનકરતી આડીઅવળી પરિભ્રમણ આગમન. કરતી હતી, તેટલામાં ત્યાં એક તાપસી
તપસ્વિની આવી; જેણીના હસ્તમાં સુંદર કમંડલું શોભિતુહતું, શરીરે સુકેમલ વલવસ્ત્રો પહેરેલાં હતાં, અવસ્થા પણ વૃદ્ધહતી, તેમજ આકૃતિ બહુ સુંદર અને જેણીના હૃદયની વિશુદ્ધતા બહુ આનંદ આપતી હતી, એવી તે દયાલવૃદ્ધા નિર્જનઅરણ્યમાં નાના પ્રકારના વિલાપવડે રૂદનકરતી હુનેઈ પિતાના હૃદયમાંશચ કરવા લાગી અને તરતજ, તે મ્હારી પાસે આવી. મધુર વચનેવડે તેણીએ મને પૂછયું કે, હે સુતનું? તું શા માટે રૂદનકરે છે? અને આ ભયંકર જંગલમાં તું એકલી અહીં કયાંથી આવી છે? એમ તેણીનાં મધુરવચન સાંભળી મહેં હૈને પ્રણામ. હારા નેત્રામાંથી અશ્રુધારાઓ ચાલી જતી હતી છતાં મહું ગદ્ગદ્દકઠે ગજાપહરણાદિક સર્વવાર્તા તેની આગળ નિવેદનકરી. તે સાંભળી તપસ્વિની બેલી. હેસુતનુ આવા દારૂણ દુઃખને તું લાયક નથી, પરંતુ પોતાના કર્મથી બં ધાયેલા આજીવલોકમાં શું કહેવું? હે સુંદરિ? પોતાના કર્મને વશ થયેલા અને આ સંસારસાગરમાં પરિભ્રમણ કરતા એવા
For Private And Personal Use Only