________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકાદશપરિચ્છેદ.
૩૬૭
अथैकादश:परिच्छेदः प्रारभ्यते । પોતાના પુત્રનું હરણજોઈ મૂર્શિત થયેલી કમલાવતી
રાણું દેવગે શુદ્ધિમાંઆવી.બાદ બહુ કમલાવતીવિલાપ. શેકથી ભરાઈગયેલી તે દેવી પોતાનું
હૃદય કુટતી પ્રલાપ કરવાલાગી. હા? દેવ? આ ભયંકર અટવીમાં અન્ય એવી હું એકલી આવી પડી છું. હારા દુઃખને કંઈ પારનહતા છતાં જાતમાત્ર એવા હારા પુત્રને કેઈપણ નિર્દય ઉપાડી ગયે. વળી હું જાણતી હતી કે, પ્રભાતકાલમાં મહારાપુત્રનું મુખ હું જોઈશ, પરંતુ તે હારે મ
રથ હતાશવે અન્યથાર્યો. હૈદેવ? અટવી પ્રવેશાદિક દારૂણ દુખદઈને તું હજુપણ શાંત ન થયે? જેથી મહારા પુત્રનું હેં હરણકરાવ્યું. હે વનદેવતાઓ? હું તહારે શરણે આવી, તેપણ હારા પુત્રનું હરણ થયું. તે પછી અહીં દેવપણ શું કરી શકે? હા! પુત્ર! આ શૂન્ય અરણ્યમાં શરણુરહિત હુને એકલીને હે કેમ મૂકીદીધી? હા! પુત્ર! મહાસ ખેાળામાં રહેતું અકસ્માત કેમ અદશ્ય થઈગયે? શું હુને એકલી મૂકી ચાલ્યું જવું તે પુત્રની ચોગ્યતા ગણાય? જરૂર હું જેના નિષ્ફર શબ્દ સાંભળીને જાગી ઉઠી તેજ કઈ પિશાચે હારા પુત્રને અપહાર કરેલ છે. જેના પ્રભાવવડે એકદમ તેહસ્તી આકાશમાંથી નીચે પડીગાહતે તે દીવ્યમણી પણ હારા મંદભાગ્યને લીધે અને તાર્થથર્યો. હા પુત્ર! હારાકંઠમાં પ્રભાવિકમણીબાંધેલોહતે છતાં પણ મહારા ખેાળામાંથી હને નિર્દય એવો કોઈ પિશાચ અદશ્યરૂપે લઈગયે. એમ હું દીનમુખી થઈને બહુવિલાપ કરતી હતી તેટલામાં મહારા દુખથી દુઃખી થયેલી હોયને શું? એવી
For Private And Personal Use Only