________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર ક્ષણમાત્રમાં હું એકાકિની પ્રવાસિનીની માફક આવી દુર્દશામાં શાથી આવપડી? અહમને પરિણામ બહુવિષમ છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે
आरोहतु गिरिशिखरं, समुद्रमुल्लंध्य पातालम् । विधिलिखिताक्षरमालं, फलति कपालं न भूपालः ॥१॥
અર્થ–“આ સંસારચકેમાં પરિવર્તન કરતાં પ્રાણી પિતાના સુખને માટે ભલે પર્વતના શિખર ઉપર ચડે, અથવા સમુદ્ર ઉલ્લંઘન કરી પાતાલમાં પ્રવેશકરે, પરંતુ વિધિએ લખેલા લેખ પ્રમાણે પિતાનું કપાલ ફલે છે, પણ સંતુષ્ટ થયેલે ભૂપાળ ફળ આપવા સમર્થ થનથી.” એમ જાણવા છતાં પણ હારે વિચાર તો તેને તેજ થયા કરતો હતો કે, તે મહારે ચાકરવર્ગ કયાં ગયે? તે લક્ષ્મી ક્યાં ચાલી ગઈ? વિનીત એ તે મહાપરિવાર કયાંગ? અરે? હાલમાં દેવે હુને એકાકિની કરી મૂકી એમ ચિતવનકરતી ઓઢવાના. વસ્ત્રથી મુખારવિંદ ઢાંકીને બહુ શેકવડે શરણુરહિત એકલી હું રૂદનકરવા લાગી. મહારા રૂદનને શબ્દ સાંભળી કેઈએક પુરૂષ ત્યાં આવી
હુને કહેવા લાગ્યાકે; હે સુતન? કરૂણ શ્રીદત્તનું આગમન. સ્વરે તું કેમરૂદન કરે છે? એમતે શબ્દ
સાંભળી એકદમ સંબ્રાંતથઈગઈ અને તે તરફ મોં દષ્ટિકરી જોયું તો કેટલાપુરૂષ જેની સાથમાં રહેલા એવે તે યુવાનપુરૂષ ઘેડીઉપરબેઠેલો હારી નજરે પડયો.પછી તેના મુખનો હુને મેળાપથ અને તેનું શરીર ધૂળથી છવાઈગયેલું હતું. ત્યારબાદ તે પુરૂષ પણ હુને જોઈ પિતાના હૃદયમાં વિમિતથા હોયને શું? તેમ એકદમ ઘડીઉપરથી નીચેઉતરી હારા ચરણોમાં પડ્યો અને તે બોલ્યો. હેહેન? તું મહનેખે છે? હું શ્રીદતછું, કુશાગ્રનગરમાંથી હું વેપાર માટે સા
For Private And Personal Use Only