________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમપરિચ્છેદ -
૩૧ ની સાથે પરદેશમાં ગયા હતા. ત્યાંથી પાછે બારમે વર્ષે સાર્થસહિત હું હાલ પોતાના નગરમાં જાઉ છું. આજે ચાલતાં ચાલતાં આ સ્થાનમાં અમસ્તે આવી પહોચ્યા છીએ. પરંતુ હેભગિનિ? તું અહીં એકલી શાકારણથી આવેલી છે? એમ તેના કહેવાથી તતજ હું ભયરહિત થઈ ગઈ. પછી હે હસ્તીએ હારૂહરણ કર્યું વિગેરે સર્વવૃત્તાંત હેને નિવેદન કર્યું, ત્યારબાદ તેવણિકે શેકવડે દીન મુખવાળી મહિને જોઈને કહ્યું કે, અહીંથી હસ્તિનાપુર બહુદ્ર છે, તેમજ વ્યાધ્રાદિકહિંસપ્રાણીઓ તથા વડે માર્ગ પણ બહુ કઠીન છે. અને હેભગિનિ? કુશાગ્રનગર અહીંથી નજીકમાં છે માટે તહારો શું કરવાનેવિચાર છે? પછી મહેં કહ્યું કે, ચાલે પ્રથમ આપણે કુશાગ્રનગરમાં જઇએ. હે શ્રીદત્ત ? બંધુવર્ગને મળે મહનેઘણાદિવસથયા છે, માટે એમને મેળાપણું થશે. એમઆહારે વાર્તાલાપથયાબાદ. પ્રમુદિત થયેલ શ્રીદત્ત હને પિતાના આવાસમાં સાર્થના કપાસે લઈ ગયો. ત્યાં હેના પરિજને વિનયસાહત ઉપચારવડે હારી શારીરિસેવા કરી. ત્યારબાદ દેવતાએ આપેલાં કુંડલ તથા અન્ય સર્વઆભરણમાત્ર એકદમણુની વીંટી શિવાય હે શ્રીદત્તને મૂકવા માટે આપ્યાં. શ્રીદત્તના પરિજનસહિત મહે સાર્થની સાથે ત્યાંથી પ્રયા
કયુ. માર્ગમાં ચાલતાં શ્રી દત્ત બહુ કુશાગ્રનગર પ્રત્યે પ્રકારે હારે વિનયકરહતે. હું પાપ્રયાણુ, લખીમાં બેસીને ચાલતીહતી, તે સાથે
પણ હારી અનુકૂલતાને માટે હંમેશાં ટુંકાટુકા પ્રયાણવડે ચાલવા લાગ્યું. એમ કેટલાક મુકામ તેઓ ચાલ્યા, તેટલામાં એક અટવી આવી ત્યાં આગળ અપશુકન થવાથીતેલોકે ત્યાં રોકાણ, બીજેદિવસે પ્રયાણની તૈયારી કરી
For Private And Personal Use Only