________________
www.kobatirth.org
દશમપરિચ્છેદ.
૩૫૯
અદ્ભુતસરાવર
તેટલામાં મ્હેનીચેમુખે જોયું તેા ત્યાંએક મ્હાટુ સાવર મ્હારાજોવામાંઆવ્યું. જેની દર અનેક તરંગા ઉછળતાહતા, ચારેતરફ્ લુઠતા એવા માછલાઓનાં પુછડાં વડે જેના જલસમુદાય બહુ ઉચ્છળતેહતા, મકરંદરસનું પાન કરી મત્ત થયેલી ભ્રમરીઆના વિસ્તારથી વિકસ્વર એવાં જેનાં કમલે રોકાઈગયાંહતાં, તેમજ અનેક મણીએથી સ્ફુરણાયમાનછે કાંતિજેની, વળીજેનીઅંદર અનેકિટ્ટભ પક્ષીએતરીરહ્યાંછે,સારસ પક્ષીઓની ૫ક્તિઓથીયુશેાભિતકાંઠાછે જેના,વિહંગ–પક્ષીઓનાસમુદાય જેનીઆજુબાજુમાંએકઠાથયેલાછે,અનેકો ધાઆના સંચારજેમાંરહેલાહતા,તેમજ વિશ્ર્વરકમલાનીશ્રેણી:આવડે વિભૂષિત, અનેક દૃષ્ટજલચરાથી વ્યાસ, અનેક માછલાઓના સમુદાયમાંલુબ્ધથયેલા ધીવરેાથીવ્યાસ, ગતિકરતા ભય કરમધરાથી દુપ્રેક્ષ્ય, ૐૐ શબ્દકરતા દેડકાઓના સમૂહથી વાચાલિત, હુંસની પંક્તિએ વડે વિભૂષિત, તમાલ અને તાલવૃદ્ધેાની ઘટાએ વડે મનેાહર, ભ્રમરાઓના ગુજારવવડે સુખકારક, અગલાઓની શ્રેણીઓથી વિરાજીત, છીપેાલીયાના સંપુટ જેમાં દીપીરહ્યાછે, તેમજ અનેકદીવડાઓ-જળજ તુ જેમાંભ્રમણ કરીરહ્યાછે એવા તે અપાર જલથીભરેલા ùાટાસાવરમાં તે હસ્તી આકાશમાંથી એકદમ નિરાધાર ઉતરીપડયો અને જલનીઅ ંદર તે ડુખીગયા. ગંભીર જલનીમ દર અશક્તથયેલા તે ગજે દ્રુડુખીયે છતાંપણ હું તે દીબ્યમણીના પ્રભાવથી જળનીઉપર રહીહતી. તેવામાં દેવચાગે સ્ટુને એક પાટીયું આવીમળ્યું. તેના આશ્રયલઇ હું સ રાવરના કીનારે ઉતરીને ખેડી. મ્હારાહૃદયમાં ભયનેાતા પરાજ નહેાતા, જેથી બહુ શાકાતુરથઇ હું વિચારકરવાલાગી. અરે હું અપૂર્વ સમૃદ્ધિ ભાગવતી હતી. તે સમય મ્હારો કયાંગયા?
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir