________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર સમયે મહેંપણ તે શાખાને પકડવા માટે બહુ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે મહારાથીબીશકયું નહીં અને એકદમ તે હાથી હુને એકલીને લઈ ત્યાંથી ચાલતો થયે. પછી આગળ ચાલ ચાલતે તે હસ્તી એક પર્વતની નદીમાં જઈ પહોંચે. તે નદીના કીનારા બહુ ભયંકર હતા. તે તટેની બહુવિષમતા જોઈઅત્યંત વેગના ભંગથી ભય પામ્યો હોયને!? તેમ તે હસ્તી ત્યાંથી આકાશમાગે એકદમઉપડી. ત્યારબાદ ભયભીત થઈ મહે વિચાર કર્યો કે, અરે? આગજેના શરીરમાં પ્રવેશ કરીને કોઈ દેવ મહારું હરણ કરે છે. કારણકે, હસ્તીઓ આકાશમાં ચાલી શકતા નથી. એમ હૃદયમાં વિસ્મિત થઈ હું વારંવાર પૃથ્વીનું અવલોકનકારતી હતી; તેટલામાં પર્વત અને વૃક્ષાદિકએક સાથે ચાલતાં હારા જોવામાં આવ્યાં. વળી આઅરણ્યમાં એકલી બીચારી સ્ત્રી હી મરશે એમ જાણુનેસ્વારી સહાયને માટે સર્વવૃક્ષે બહેગથી જાણે ધડતાં હેયને? જેમની અંદર અનેક મનુષ્ય ભ્રમણ કરે છે એવાં ગ્રામ અને નગરે કીડીઓનાં નઘરાં સરખાં દેખાવા લાગ્યાં. જલથી ભરેલાં સરેરેપણ ભૂમિઉપર પડેલાં છત્રસમાન ભાસવા લાગ્યાં. તેમજ બહુ લાંબી વનની પંક્તિઓ સર્પસમાન, પર્વતે પાળી સમાન અને નદીઓનીસમાન હુને દેખાવા લાગી. એમ ચાલતાં ચાલતાં તે હસ્તી બહુજ નીકળી ગયો. ત્યારબાદ હારી વીંટીમાં રહેલો તે દીવ્યમ હુનેયાદઆવ્યું. પછી તે હસ્તીને તિરસ્કારકરી તેના ગંડસ્થલમાં મહે તે મણિને પ્રહારકર્યો કે તરત જ તે ભયભીત થઈગયો. અને હસ્તમાં રહેલવાસમાન મણિના પ્રહારથી હણાયેલે તે ગજેંદ્ર મહેટી ચીસ પાડીને એકદમ નીચે મુખે આકાશમાંથી, હેઠો પડયો.
For Private And Personal Use Only