________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમપરિચ્છેદ.
રૂપાર
અર્થાત્ યાના અભાવમાં ધર્મના સદ્ભાવ રહેતે નથી. ” માટે ભલે તે ગમે તે સ્ત્રીજાતિની હાય પર તુ આપણે યાની ખાતર તેનેા ઉદ્ધાર કરવા જોઇએ એમ વિચારકરી રાજાએ તે પુરૂષને આજ્ઞા કરીકે; એ બીચારીને પણ જલદી તુ બહાર કાઢ, પછી તેપુરૂષ દોરડાનું અવલ અનલ કંપની અંદર ઉતરી પડયો; અને તેયુવતીની પાસમાંજઇ તેકહેવાલાગ્યા; હૅસુંદરી ? હું શ્રીઅમરકેતુરાજાનીઆજ્ઞાથી હુંનેમહારકાઢવામાટે ફરીથી પણ અહીં આવ્યાછું; માટે હવે તું વિલંબ કરીશનહી; જલદી આ માંચીમાં બેસીજા જેથી આનરકાવાસ સમાન કૂવામાંથી હું હુંને મહારકાઢું. એપ્રમાણે તે પુરૂષનુ વચન સાંભળી તે દેવી ઝટપટ તે માંચીમાં એસીગઈ; અનુક્રમે તે બહારનીકળી, તેણી Åરીર બહુજદુ લ થઇગયેલુંહતુ. જેથી રાજાએ મહામુશીખતે નેઓળખી. તે દેવીપણ રાજાનેજોઈને ગાક કે રૂદન કરવાલાગી, અને નરેંદ્નના ચરણમાંપડી. ખાદ અશ્રુથી ભરાઈગયાંછે નેત્ર જેનાં એવા શ્રીઅમરકેતુરાા દેવીને પેાતાના નિવાસસ્થાનમાં લઈગયા. દેવીનેજોઈ સર્વ પરિજનહુશાકાતુરથઇગયા અને ટ્વીનમુખે નાનાપ્રકારના વિલાપાવડે રૂદનકરવાલાગ્યા ત્યારબાદ સ્નાનાદિકક્રિયા કરીનેનિવૃત્ત થઇ શુદ્ધિમાંઆ
ગતવૃત્તાંત.
વેલી કમલાવતીદેવીને રાખ્તએ પૂછ્યું. હે દેવી ?. તે હસ્તી હને કયાં લઈ ગયે હતા અને ત્યાં હારી શીવ્યવસ્થા થઈ તુતી ? તેમજ આ અટવીની અંદર આ ભય કર ગ્રૂપમાં તુશાથી પડીહતી ? આપ્રમાણેરાજાનાપ્રશ્ન સાંભળી કમલાવતી મેલી. હેમહારાજ ? મ્હારી હકીકત હુંકહુંછું તે આપ સાંભળેા આપ જ્યારે વડની શાખાને પકડી હસ્તી ઉપરથી ઉતરી ગયા, તે
For Private And Personal Use Only