________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. નહીં હોય? અથવા આ અટવીમાં દેવીને સંભવ કયાંથી હોય? અથવા તે આ સંસારમાં કર્મને આધીન થયેલા પ્રાણીઓને ભ વિતવ્યતાનાબળથી એવું કેઈકાર્ય નથીકે જે ન પ્રાપ્ત થાય. દેવની કૃતિ બહુવિચિત્ર છે. જેમકે;
यद्भनं धनुरीश्वरस्य शिशुना, यज्जामदग्न्योजित
स्त्यक्ता येन गुरोगिरा वसुमती बद्धो यदम्भोनिधिः। एकैकं दशकन्धरस्य क्षयकृद्रामस्य किं वय॑ते ?, दैवं वर्णय येन सोऽपि सहसा नीतः कथाशेषताम् ॥१॥
અર્થ–“જેણે બાલ્યાવસ્થામાં શંકરનું ધનુષ ભાગી ના ખ્યું તેમજ જેણે પરશુરામને પરાજય કર્યો, વળી જેણે પતાના પિતાની વાણી વડે પૃથ્વીને ત્યાગ કર્યો, અને જેણે પુલના નિમિત્તવડે સમુદ્રને બાંધીલીછેહતો તેમજ દશમસ્તકવાળા મહાપ્રતાપી રાવણને ક્ષયકરનાર એવા શ્રીરામચંદ્રનું એકએક ચરિત્ર એવું હતું કે તેનું શું વર્ણન કરવું? પરંતુ તેવા વીરપુરૂષ ને પણ જેણે અકસ્માત્ કથનમાત્ર કરી નાખ્યા એવા દેવનું તું વર્ણનકર. અર્થાત્ દૈવકૃતિ એટલીબધી પ્રબલહેવાય છેકે; અણધાચંબનાવ બન્યા કરે છે.” માટે જે તે દેવહોયતો બહુજ આનંદ થાય. કિંવા કેઈઅન્ય હશે પણ હેનેબહારમાઢવી એ ઠીક છે. કારણકે દયા એ ધર્મનું મૂળ છે. અન્યત્ર પણ કહ્યું છે કે
कृपानदीमहातीरे, सर्व धर्मास्तृणाङ्कुराः। तस्यां शोषमुपेतायां, कियन्नन्दन्ति ते पुनः ॥१॥
અર્થ–“દયારૂપી નદીના વિશાલકાંઠાઉપર સર્વે ધર્મરૂપી અંકુરાઓ ઉછરે છે, વળી તે દયારૂપી નદી કદાચિત્ સુકાઈ જાય તો તે ધર્મરૂપીઅંકુરાઓનો વિલાસ કયાં સુધી ટકી શકે ?
For Private And Personal Use Only