________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦
સુરસુંદરીચરિત્ર. ત્યારે તેણે દેવીને કહ્યું કે, આ હાથી ઉમર થઈ ગયા છે. બહુ વેગથી ધોડવા મંડી ગયો છે. હવે કોઈપણ રીતે મહારાથી આ ઉન્મત્ત હસ્તી વશ કરાય તેમ નથી. માટે કોઈપણ પ્રકારે એના ઉપરથી આપણે ઉતરી જવું જોઈએ. અન્યથા આ જંગલમાં આપણને તે પાડી નાખશે. પછી આપણું હાડકું પણ હાથ લાગવું મુશ્કેલ થઈ પડશે.કમલાવતી બેલી.હનાથી આ ધડતા - હાથી ઉપરથી આપણે કેવી રીતે નીચે ઉતરવું? રાજા છે. હે દેવી? આગળ જે? આ વડનું ઝાડ આવે છે, તેની નીચે આ હસ્તી જાય ત્યારે એકદમ હારે તે વડની શાખા પકડી લેવી અને તે હાથીને છેડી દે. એમ રાજા કમલાવતીને કહેતો હતે તેટલામાં તે હાથી બગવડે તે વડની નીચે જઈ પહો
છે. પોતાની હોંશીયારીથી રાજાએ એકદમ તે વડની શાખા (ડાળી) પકડી લીધી. હે દેવી? તું ઝડપથી શાખાને પકડી લે ! પકડી લે? એમતેના કહેવા છતાંહસ્તીને વેગ બહુવધારે હતો, અને સ્ત્રીની દક્ષતા જોઈએ તેટલા પ્રમાણમાં હોતી નથી, વળી ગર્ભને લીધે શરીર પણ ભારે થયેલું તેમજ ભયથી જતું હતું. તેથી તેણુએ ધ્યાનતે પુષ્કળ આપ્યું. પણ તે શાખાને પકડી શકી નહીં. તેટલામાં તે હસ્તી બહુ ઝડપથી ત્યાંથી આગળ ઉપર નીકળી ગયે. રાજા એક વડની નીચે રહી ગયે. રાણુને લઈ હાથી ચાલતે થયે. રાજા બહુ શેકાતુર થઈ ગયા. ત્યાં રહીને રાજા આગળ ઉપર દષ્ટિ કરી જુવે છે તે બહુવેગથી આકાશ માર્ગે ચાલતે તે હાથી તેના જેવામાં આવ્યું. રાજા એકદમ વિસ્મિત થઈ ગયા અને પિતાના મનમાં વિચાર કરવા લાગ્યા. અહ? આ મોટું આશ્ચર્ય કહેવાય? હસ્તી એક ભૂચર ગણાય છતાંતે ભૂપ્રયાણછોડદઈને આકાશ માર્ગે ચાલે છે.
For Private And Personal Use Only