________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર પાય છે. એમ કહી ધનદેવ પિતાની વીંટી આપી રાજાને પ્રણામ કરી રાજભવનમાંથી નીકળીને પોતાના ઘેર ગયે.રાજાપણું એકદમ રાણુના મહેલમાં ગયો અને આસર્વહકીકત તેણની આગળ વિગતવાર કહી સંભળાવી.તેમજ તે મણીથી જડેલી વીંટી સજાએ તેણીને આપી અને કહ્યું કે, હે દેવી? આ વીંટી ક્ષણમાત્રપણું હાથમાંથી હારેખસેડવી નહીં. એના પ્રભાવથી કોઈપણ શુદ્ધપ્રાણુઓ ત્યારે પરાજય કરશે નહીં ત્યારબાદરાજાએ દરેક જૈનમંદિરમાં યાત્રાદિકમહોત્સવો તેમજ અન્યસર્વ ધર્મકાર્યો કરવાનો પ્રારંભ કરાવ્યું. સ્વમના પ્રભાવથી કમલાવતી રાણુ પણ સગર્ભા થઈ.
પિતાને જેજે ઈષ્ટવસ્તુની ઈચ્છા થાય તે ગર્ભોત્પત્તિ. સર્વવસ્તુઓ સુખપૂર્વકતેણીને પ્રાપ્ત થતી
હતી; તેમજ સુવિનીતાએ પોતાને પરિજન હંમેશાં સેવામાં હાજર રહેતું હતું. અનુક્રમે તે દેવીના છમાસ પૂર્ણ થયા. સાતમા માસનો પ્રારંભ થયે એટલે તેણીને એકદેહલઉત્પન્ન થયા.પરંતુલજજાવડે તેહલાનીવાત કેઈની આગળ તે કરી શકી નહી અને માત્ર પોતાના હૃદયમાંજ તે મુકાયા કરતી હતી. જેથી તેનું શરીર પણ કૃશ થઈગયું. તેવામાં એક દિવસ રાજાના જોવામાં તે આવી એટલે તેણે હેને કહ્યું કે હે દેવી? હારી મને વાંચ્છા શું હારાથી પૂર્ણ નથી કરી શકાતી? જેથી હાલમાં હારું શરીર બહુ દુર્બલ દેખાય છે? એ પ્રમાણે નરેંદ્રનું વચન સાંભળી રાણું બેલી, હે
નાથ? ને એ દોહેલે થયે છે દોહદસ્વરૂપ, કે; ઉત્તમ પ્રકારના ગજેની ઉપર
કે ઉત્તમ પ્રકારના આપના ખેાળામાં બેસી હું યાચક
For Private And Personal Use Only