________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમપરિચ્છેદ
૩૪૭ કરાવે અને તેમ કરવાથી પૂર્વને વૈરી એવો પણ તે દેવ રાણીને હરણકરવામાં શક્તિમાન થશે નહીં. છતાકેઈપણરીતે તેનું હરણ કરશે, તેપણ તે વૈરી દેવીને અપકાર તે કરી શકશેજ નહીં. એવે પ્રભાવ આ મણુમાં રહેલો છે. માટે હેનરેંદ્ર? આ હારું વચન સત્ય સમજીને આ બાબતમાં કિંચિત્માત્રપણ તમહારે શેક કરે નહીં. વળી હેનરનાથ? આદુષ્ટ સ્વમની નિવૃત્તિ માટે સર્વજીના
- લયમાં મહત્સવો તમહેકરાવે. મુનિમસમર્પણ એને ઉચિત એવાં વસ્ત્રાદિકવડે શ્રમણ
સંઘની પૂજા કરે. તેમજ તહેઅભયદાન આપવામાં પ્રવૃત્તથાઓ, નાના પ્રકારના અભિગ્રહપૂર્વક તપશ્ચર્યા કરે. એમ ધાર્મિક કાર્યોની પ્રવૃત્તિ કરવાથી હેનરનાયક? સર્વ પ્રકારે શાંતિથઈ જશે. કારણકે, ધર્મને પ્રભાવ આજગમાં અલૌકિક ફલદાયક થાય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કેव्यसनशतगतानां क्लेशरोगातुराणां,
मरणभयहतानां दुःखशोकार्दितानाम् । जगति बहुविधानां व्याकुलानां जनानां, __ शरणमशरणानां नित्यमेकोहिधर्मः ॥१॥
અર્થ–“સેંકડે કોમાં આવી પડેલા, તેમજ અનેક પ્ર. કારના કલેશ અને રેગેથી કંટાળેલા, મરણદિકના ભયથી હ ણાયેલા, દુઃખ તથા શેકથી રીબાતા, વળી સર્વથા શરણરહિત અને વ્યાકુલચિત્તવાળા એવા અનેક પ્રકારના મનુષ્યનું આજગમાંશરણમાત્ર હંમેશાં એક ધર્મ જ કહે છે.” માટે નરેંદ્ર ? આવા આપત્સમયમાં ધર્મ પ્રવૃત્તિ કરવી એ પણ એક મુખ્ય ઉ
For Private And Personal Use Only