________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૬
સુરસુંદરીચરિત્ર. ર્યું, તે ઉપરથી હું માનું છું કે, કોઈ ઈચ્છિત કન્યાદાન તહે આપી શકશે. હેનરેંદ્ર? આ સ્વમને ખભાવાર્થ મ્હારા હન દયમાં તે આવી રીતે ભાસે છે. એ પ્રમાણે ધનદેવનું વચન સાંભળી સ્વમવેદી બ્રાહ્મ
એ કહ્યું કે, અહ? આ શ્રેષ્ઠી પુ સ્વમવેદીવચન. ત્રનું બુદ્ધિચાતુર્ય અપૂર્વ છે. હમેશાં
આ બાબતમાં અભ્યારે અભ્યાસ છે. બહુ શાસ્ત્રના અર્થો અહે જાણુએ છે, છતાં પણ તેવા પ્રકારની બુદ્ધિના અભાવથી આસ્વાર્થને નિશ્ચય અહે કરીશકયા નહીં. હે રાજન્ ? આ વણિપુત્રે જે અર્થ કહ્યો છે તે બહુ સંગત છે અને અહને પણ તે સંમત છે.એમ સ્વમપાઠકેના કહેવાથી રાજાએ તેમને પાન બીડાં આપ સર્વેને વિદાય કર્યા. ત્યારબાદ સર્વસામંત મહાંતાદિકને પણ રજા આપી. પછી રાજાએ કહ્યું કે, હે ધનદેવ દેવીની સાથે અભ્યારે વિયેગ થશે તો પછી આપણે અહીંશું કરવું? આ દુખસ્વમને પ્રતિઘાતકકે તે ઉપાય છે કે જેથી દેવીની સાથે મહારે વિયેગ ન થાય.તે સાંભળી ધનદેવ બાલ્યો. હેનરેંદ્ર? શ્રીકેવલીભગવાનની વાણું તે અન્યથા થવાની નથી. પરંતુ તેના માટે એક ઉપાય છે. પણ તેથી કંઈ આપણું આપત્તિને પ્રતિઘાત થવાનું નથી. કારણકે,
ખાટલે પડેલાઓની જીવવાની આશેતે દુર્લભજ ગણાય.” એમ છતાં પણ આપણે અહીં કરવાનું માત્ર એટલું છેકે, પલ્લી પતિએ પ્રથમ મહિને જે દિવ્યમણ આપે છે; તે આ મણું વીંટીમાં જ ડાવીને હાથની આંગળીએ રાખવાનું છે. આ મણીની શક્તિ બહુ અચિંત્ય છે. એને પ્રભાવ અનેક ઠેકાણે અહે જોયેલે છે. માટે હે દેવ ! આ મણિ દેવીનાહતે હંમેશાં રહે તેવી ગોઠવણ તહે
For Private And Personal Use Only