________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૫
“દસમપરિચ્છેદ. પુત્રપણે ઉત્પન્ન થઈશ. અને ત્યાંથી હારી માતા સાથે હારાપૂર્વભવને વૈરી કેઈકદેવ હારૂં હરણકરશે. માટે ચિત્રગ? તું વિદ્યાધરેંદ્રને ત્યાં હેટ થઈશ. એઆદિકહસ્તિનાપુરમાં તે ગમે ત્યાંસુધીને પૂર્વોક્ત સર્વવૃત્તાંત ધનદેવેવિસ્તારપૂર્વક નરેંદ્રને કહી સંભળાવ્યા બાદ વિશેષમાં તેણે કહ્યું કે, હે નરનાથ! આ ઉપરથી એટલું સમજવાનું છે કે, તે વિધુપ્રભાદેવ - હારાણીના ઉદરમાં પુત્રપણેઉત્પન્ન થશે. કારણ કે, આ દુનીયામાં શ્રીકેવલીભગવાનનું વચન કેઈ દિવસ અન્યથાથાય નહીં. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, उदेतीह सूर्यः कदाचित्पतीच्यां,
चलेन्मेरुरुच्चैः स्थले जायतेऽब्जम् । स्वकीयां सिमां वै समुदो जहाति,
भवेन्नाऽन्यथा ज्ञानिवाक्यं तथाऽपि ॥१॥
અર્થ–“સુર્યને ઉદય પૂર્વદિશામાં હંમેશાં થાય છે.એ બાબત આદુનીયામાં નિર્વિવાદ છે. છતાં પણ કદાચિત તે પશ્ચિમદિશામાં ઉગે, તેમજ મેરૂયવંત સ્થિરહેવા છતાં કદાચિત્ ચલાય માન થાય; કમલનું જીવન ખાસ પાણી હોય છે છતાં પણ તે કદાચિત જલવિનાના ઉચ્ચસ્થલમાં ઉગી શકે તેમજ સમુદ્રપણ કદાચિત્ પિતાની મર્યાદા છોડીને ચાલ્યા જાય તે સંભવ છે, પરંતુ જ્ઞાની મહારાજનું વાકય કોઈપણ સમયે અન્યથા થાય નહીં. તેમજ હે નરેંદ્ર? પૂર્વભવને વૈરી એ દેવ નું હરણ કરી જશે અને તે વિદ્યાધરને ત્યાં માટે થશે.ત્યાં હીતે સર્વવિદ્યાઓ સાધી પોતાને સ્વાધીન કરશે. બાદતેપુત્ર પોતાની માતાને મળશે. વળી તે સ્વમની અંદરમાલાવડેકલશનું પૂજન
For Private And Personal Use Only