________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર ત્યારે આ સબંધી કિંચિત માત્રપણ મનમાં ઉગ કરનહીં. પ્રભાવના સમયે પોતાનું આવશ્યક કાર્ય આટેપીને
- તે અમરકેતુરાજા સભામાં ગયે, સ્વમવેદી પુરૂષ અને સ્વમશાસ્ત્રના જાણકાર પુરૂષે
ને બેલાવવા માટે એકદમ તેણે આજ્ઞાકરી. બાદ ત્યાં ઉભેલા સેવકે નરેદ્રની આજ્ઞા પ્રમાણે તરતજ તેઓને ત્યાં બોલાવી લાવ્યા. સામંત, મંત્રીઓ અને નગરના મુખ્ય પુરૂવડે સભાચિકારભરાયેલી હતી, સ્વપ્રવેદી પુરૂપણ વિનયપૂર્વકરાજાની નજીકમાં આવી બેસી ગયા. તેમજ ધનદેવપણ રાજમાન્ય હોવાથી રાજાનીદ્રષ્ટિગોચર યોગ્યસન ઉપર બેસી ગયો. ત્યારબાદ રાજાએ તેઓની આગળ દેવદનાદિક પૂર્વોક્ત સ્વપ્રને સર્વવૃત્તાંત આદંત કહી સંભળા
. બાદરાજાએ તેમને કહ્યુંકે, બરોબર આસ્વમના નિશ્ચય કરી એનું તાત્પર્ય શું છે? તે આપ કહે. એમ રાજાના કહેવાથી સ્વમ પાઠકે પરસ્પર વિચારકરે છે, તેટલામાં ધનદેવ બલ્ય હેનરનાથ! આપક્ષણમાત્ર સાવધાન થાઓ, અને આ સ્વમને પરમાથે જાણવામાં કારણભૂત એક વૃત્તાંત હું કહું તે આપસાંભળે. એક અટવીમાં ભીલપતિ (સુપ્રતિષ્ઠ) હારા જે
વામાં આવ્યું. તેણે સર્પોથી બંધાયેલા કેવલીવચન, ચિત્રવેગને મણિના પ્રભાવથી જેવી
રીતે મુક્ત કર્યો, તેમજ તેણે પોતાનું ચરિત્ર કહ્યું. તેટલામાં ત્યાં એકદેવનું આગમન થયું. તે દેવને કુશાગ્રનગરમાં શ્રીકેવલીભગવાનનું દર્શન થયું. તેમજ તે દેવતાએ પિતાના આગામીભવનું સ્વરૂપ પૂછ્યું. ત્યારબાદ શ્રીકવલીભગવાને તેને કહ્યું કે, હેભદ્ર? તું શ્રીઅમરકેતુરાજાને ત્ય
નાગિયો. ત્યારબાદ તેની દષ્ટિગોચર થા
For Private And Personal Use Only