________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮
સુરસુંદરીચરિત્ર. આગળ બંદીજને જય શબ્દના ઉચ્ચાર કરતા હતા. તેમજ કેટલાક અન્ય લેકે માંગલિક ઉપચાર કરી રહ્યાહતા.બાદ રાજા પિતાની રાણી સહિત હાથિણ ઉપરથી નીચે ઉતર્યો અને ઉત્તમ મુક્તાફલથી રચેલા ચતુષ્કણસિંહાસન ઉપર વિરાજમાન થયે. બાદ સુંદર રૂપવાળી યુવતીઓએ આરતી વિગેરેને
વધિપૂર્ણ રીતે સમાપ્ત કર્યો. પછી પેભેજનવિધિ. તાના પરિજન સહિત રાજા અને રાણી
વિગેરે યોગ્યતા પ્રમાણે ભેજન કરવા બેઠાં. યથાવધિ દિવ્યભાજન કર્યા બાદ ગશીર્ષચંદનાદિકના લેપથી અને વિભૂષિત કરવામાં આવ્યાં. તેમજ અમૂલ્ય એવાં દીવ્ય વસ્ત્રોની પહેરામણી કરવામાં આવી. ત્યારબાદ વિનયપૂર્વક પ્રણામ કરી ધનદેવે રાજાને વિનતિ કરી કે, હે મહારાજ? દેવી (રાણી)ની પ્રિયસખી શ્રીકાંતા)નું એમ કહેવું છેકે; સર્વે વણિક્કામની સ્ત્રીઓ પ્રથમ પ્રસુતિના સમયે પોતાના પિતાને ઘેર રહે છે. પરંતુ મહારે કઈ કારણને લીધે તે પ્રસંગ બન્યો નથી. માટે દેવીના દર્શનવડે અહીંજ હું પિતૃગૃહ માનુ છું. તેથી જે દેવી તેણીની પાસે એટલા સુધી પધારે તે બહુ સારૂ થાય, એપ્રમાણે ધનદેવની પ્રાર્થનાથી ભૂપતિએ તરતજ રાણીને આજ્ઞા કરી, બાદ કચુકીને સાથે લઈ રાણી શ્રીકાંતાની પાસે ગઈ એટલે ત્યાં રહેલી મનેરમા શેઠાણીએ વિલેપન, આભરણ અને વસ્ત્રાદિકવડે દેવીને બહુ સારી રીતે સત્કાર કર્યો. ઉચિતસંભાવના ર્યાબાદ શેઠાણીએ કહ્યું કે, હેમહારાણી?
આ પુત્ર આપનો છે, માટે એનું નામ શ્રીદેવ. આપના મુખેથી થવું જોઈએ. તે સાંભળી
દેવી બેલી. હુંશ્રેષ્ઠિની? આ નામ પાડ
For Private And Personal Use Only