________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૭
દશમપરિછેદ લાગે. દરેક જૈનમંદિરમાં સ્નાત્રાદિક મહોત્સવને પ્રારંભ કરાવ્યો. મુનિઓના સમુદાયને ઉત્તમ વસ્ત્ર, પાત્ર અને પુસ્તકાદિકવડે સન્માન કરવા લાગ્યા. પોતાના સ્વજનસમુદાયને વિવિધ પ્રકારનાં ભેજને આપવા લાગ્યા. વણિક્ તેમજ નાગરિક જ નાના મહેલ્લાઓમાં ઉચિત સત્કાર કરવામાં આવ્યા. લેકના હૃદયને ચમત્કારકરનાર પુત્રજન્મનેમહોત્સવકરા.એ પ્રમાણે ધનધમકી પિતાના વૈભવ પ્રમાણે ફરવા લાયક કાર્યો કરીને નિવૃત્ત થયો અનુક્રમે જન્મકાળથી આરંભીને તે બાળકને બાર દિવસ થયા એટલે ધનદેવ પિતે ભેટ લઈને રાજાની પાસે ગયે અને વિનયપૂર્વક તેણે કહ્યું કે, હે મહારાજ ! હારા પિતાશ્રીએ બહુ પ્રેમપૂર્વક કહ્યું છેકે, મહારાણ સહિત આપને અય્યારે ત્યાં જમવા માટે પધારવું. સજાએ હસીને કહ્યું કે, ભાઇ? આશું શેઠનું ઘર
નથી? શેઠને હું હારા પિતા સમાન રાજનિમંત્રણ. જાણું છું. કારણ ક; આ સમસ્ત રા
જ્યની ચિંતા તેમને માથેજ રહેલી છે. તેપણ શેઠની આજ્ઞા પ્રમાણે અભ્યારે વર્તવું જ પડશે. એમનું જે કંઈ વચન હશે તે અહારે સર્વથા માન્ય છે. એકમાણે બહુ સંતોષકારક એવું રાજાનું વચન સાંભળી ધનદેવ મહાપ્રસાદ એમ કહી પિતાને ઘેર આવ્યો. ત્યારબાદ તત્કાલ ઉચિત એવી ભેજનવિગેરેની સર્વસામગ્રી પોતાના પરિજનની પાસે તિયાર કરાવી. આનન્દિત છે મન જેનું એવું તે ધનદેવ હર્ષમાં નિમગ્ન થઈ પિતે દરેક કામકાજની ગોઠવણ કરાવી રહ્યા છે, તેટલામાં દેવી સહિત ભૂપતિ ઉત્તમ હાથિણી ઉપર બેસીને મોટા આડંબર સાથે ધનધર્મષ્ઠીને ત્યાં આવ્યો. પિતાની
For Private And Personal Use Only