________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમપરિચછે.
૩૪૮ વાને અધિકારો મહારાજ છે. પરંતુ તમ્હારૂં વચન અમહારે અવશ્ય માનવું જોઈએ. એમ કહી કલાવતી દેવીએ કમલસમાન સુકોમલ હસ્તવડે તે બાળકને પોતાના ખોળામાં લીધે અને તેની ઉપર સુગંધિત ગંધ પ્રક્ષેપ કરીને તેણીએ કહ્યું કે, આ બાળકને જન્મ આપનાર શ્રીકાંતા છે અને તેના પિતાનું નામ ધનદેવ છે, માટે બંનેના નામમાંથી અર્ધાક્ષર (શ્રી- *) લઈ એનું નામ શ્રીદેવ એવું બહુ સુંદર આવે છે, એમ કહી તેણીએ તે બાળકનું શ્રીદેવ નામ પાડયું. બાદ સધવા સ્ત્રીઓએ માંગલિક શબ્દની ઉદઘોષણા કરી; જેથી આખા જનસમાજમાં આનંદ પ્રસરી ગયે. - ગિર અને સુકેલ છે શરીરનીકાંતિ જેની, મુષ્ટીકૃત છે બંને
હસ્ત જેના, લાવણ્યવડે ભરપૂર છે હાથ કમલાવતીને પગ જેના અને વિશાલ નેત્ર છે જેનાં મનેરથ. એવા તે બાલકને જોઈ કમલાવતીદેવી
પિતાના હૃદયમાં વિચાર કરવા લાગી. આ હારી પ્રિયસખી આ જગતમાં ધન્યવાદને લાયક છે. કારણ કે, જનસમુદાયનાં હદય તથા નેત્રાને આનંદ આપનાર આવા પુત્રરત્નનો જેણુએ જન્મ આપે. વળી હાશથી એટલું પણ બનીશકયુંનહીં, તો હરાજીવિતવડે શું? અથવા નિષ્ફલ એવા, રાજ્યના અભિમાનવડે પણ શું ફલ? અરે? મહારાભાગ્યનીમ. દતા કેટલી? માત્ર પોતાના પુત્રનું મુખપણ હું ન જોઈ શકીએમ ચિંતવન કરતી કમલાવતીદેવી પોતાની સખીસાથે. મધુરવચનવડે સંભાષણકરીને ભૂપતિની સાથે પોતાના સ્થાનમાં આવી. હવે કમલાવતીરાણું પોતાના મહેલમાં આવી, પરંતુ તે
પુત્રની ચિંતામાં બહુશેકાતરથUગઈ. હું
For Private And Personal Use Only