________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમપરિચ્છેદ,
૩૩૫ ગર્ભસ્થિતિ. રાત્રીના છેલા પ્રહરે સ્વપ્ન જોઈ તે જાગી
ઉઠી. ત્યારબાદ તે પિતાના સ્વામીને કહેવા લાગી કે હેપ્રિયતમ? આજે હેં સ્વપ્નમાં હારા મુખમાં પ્રવેશ કરતા ચંદ્રને જોયો; પછી તરતજ હું જાગી છું. ધનદેવ છે. હસુંદરી? સમસ્ત વણિ વર્ગમાં ઉત્તમ એવે એક લ્હારે પુત્ર થશે. એમ આ સ્વપ્ન સૂચવે છે. પછી શ્રીકાંતા બેલી. હેપ્રિયતમ? આપનું વચન સત્ય થાઓ. શાસનદેવીના પ્રભાવથી આ શકુનગ્રંથી (ગાંઠ) હુંબાંધ છું. તેજ રાત્રીએ તેણીની કુક્ષિમાં ગર્ભસ્થિતિ થઈ. અનુક્રમે તેને બેમાસ પૂર્ણ થયા. ત્રીજા માસને પ્રારંભ થયો એટલે તેણીને અભયદાન આપવાને દેહલો ઉત્પન્ન થયા.ધનદેવે પણ તેના કહેવા પ્રમાણે તે મને રથ પૂર્ણ કર્યો. બાદ પ્રતિદિવસે ગર્ભની વૃદ્ધિ થવા લાગી. જે જે દહલાઓ થતા હતા, તે સર્વે પૂર્ણ કરવામાં આવ્યા. પ્રસવને સમય સુખસમાધિવડે નજીકમાં આવી પહોચ્યા.સર્વશુભગ્રહ ઉ. સ્થાનમાં રહેલા હતાલેવાશુભસમયમાં શ્રીકાંતાને પુત્રજન્મે.
શ્રીમાન ધનેશ્વરમુનિએ રચેલી સુબોધગાથાઓના સમુહવડે મનેહર, રાગ અને દ્વેષરૂપી અગ્નિ અને સર્પને શાંત કરવામાં જલ અને મંત્ર માનસુરસુંદરીનામે કથાને વિષે શ્રીકાંતા પુત્પત્તિનામે આનવમે પરિચ્છેદસમાપ્ત. इतिश्रीधनेश्वरमुनिविरचितप्राकृतपद्यमयसुरसुंदरीचरित्रस्य शास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्यपूज्यपादश्रीमद्-बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नप्रसिद्धवक्तेतिख्यातिभागाचार्यश्रीमद्-अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे श्रीकांतातनयप्रशवनाम
નવમપત્તિ છે: માતઃ
For Private And Personal Use Only