________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. અર્થ–“કારણુ શિવાય પણ પરોપકારમાં રસિક એવા ઉત્તમ પુરૂને સમાગમ કરવો, તેમજ સ્વર સિદ્ધાંતના જાણકાર એવા પંડિતની સાથે ઉત્તમ પ્રકારની કથાઓને વ્યાસંગ રાખવો અને સરલ સ્વભાવી મનુષ્યની સાથે સ્નેહભાવ કર, આ પ્રમાણે પ્રવૃત્તિ કરતો મનુષ્ય કોઈ દિવસ દુઃખી થતું નથી.” અર્થાત્ સજજનની મૈત્રી એ એક સદ્ભાગ્યનુચિહેછે. પિતાની પ્રિયસખી શ્રીકાંતાને આવતીજોઈને પ્રફુલ્લા
થયું છે મુખકમલજેનું એવી તે કમલાકમલાવતીદેવી. વતી ઉભી થઈ અને અતિગાઢ સ્નેહ વડે
તેણુને ભેટી પડી. બાદ તે બેલીકે હે પ્રિયસખી? ઘણું દિવસથી ઉત્કંઠિત એવી મહે આજે હુને બહુ દિવસે જોઈ. વળી હે સખી? લ્હારૂં પણ અહીંયાં સાસરૂ થયું તે બહુ સારૂ થયું. કારણકે આજે તેમળી એટલે આખુપીયરમળ્યું એટલે હુને હર્ષ થયો છે. એમ કહીને દેવીએ તેને ઉચિત સત્કાર કર્યો. ત્યારબાદ તેઓ બંને જણીઓએ નીચે બેસીને એક બીજીના કુશલ સમાચાર કહ્યા. પછી એક ક્ષણમાત્ર વાર્તાલાપ કરીને શ્રીકાંતાએ કહ્યું કે હેપ્રયસખી? હવેઅહે અય્યારા ઘેર જઈએ છીએ. પછી કમલાવતી બેલી. હસખી? હંમેશાં હારી પાસે ત્યારે આવવું, બહુસારૂ એમ કહી શ્રીકાંતા કમલાવતીની આજ્ઞા લઈ પિતાને ઘેર આવી. એ પ્રમાણે શ્વશુરકુલમાં નિવાસ કરતી તે શ્રીકાંતાની કમલાવતીદેવીની સાથે ગાઢપ્રીતિ બંધાણી; વળી ધનદેવની સાથે વિષયસુખને અનુભવતી એવી તે શ્રીકાંતાનાં બહુ કોડાકડી વર્ષ વ્યતીત થયાં. અન્યદા કોઈ એક દિવસે શ્રીકાંતા રૂતુસ્નાન કર્યા બાદ
પિતાના સ્વામી સાથે સુઈ રહી હતી.
For Private And Personal Use Only