________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમપરિચ્છેદ.
૩૩૩ મન આપતકાળના સમયમાં જ પાપ તરફ દષ્ટિ કરે છે. અને સજન પુરૂષોતે સમુદ્ર જેમ પોતાની મર્યાદાને ઉલ્લંઘન કરતું નથી તેમ પ્રાણાંતમાં પણ પિતાના સદાચારને છોડતા. નથી.” અહો! કનકવતીની કેટલી નિર્દયતા ! કિવા આ સંસારમાં માયિક એવા સર્વ પદાર્થો ઇંદ્રજાળની લીલાને વહન કરે છે. ધન, પરિજન અને જીવન વિગેરેની સ્થિતિ ક્ષણમાં દષ્ટ અને વિનષ્ટ દેખાય છે. વળી મહાનુભાવ એવા આસુપ્રતિષ્ઠનું શું થયું હશે? તે કંઈ હુને સમઝાતું નથી. શું તે જીવતે હશે? અથવા આ યુદ્ધમાં લઢતાલઢતો તે મરીગ હશે?એમ વિચાર કરતો ધનદેવ પોતાના સાથમાં આવ્યો. પછી તે સાથેની સાથે ગમનકરતોધનદેવઅનુક્રમેહસ્તિનાપુરમાં જઈપીએ.
બાદ પિતાનાં માતાપિતાને સમાચાર મળ્યા એટલે
* તેઓ પોતાના પુત્રનું આગમન જાણું હસ્તિનાપુર બહુ સંતુષ્ટ થયાં. તેમજ તેના મિત્રો પ્રવેશ. પણ બહુ આનંદિત થયા. ઉત્તમમુહુર્ત
જોઈ તે દિવસે શ્રીકાંતાને પિતાના ઘરમાં પ્રવેશ કરાવ્યો કારણકે સારા મુહુર્તાશિવાય નવવધૂને પ્રવેશ પોતાનાઘરમાંથઈ શકતા નથી.ત્યારબાદ પોતાની સાસુની આજ્ઞા લઈને શ્રીકાંતા પિતાની દાસી સહિત પૂર્વના નેહવડે કમલાવતી દેવીનેૉતેને મળવા માટેગઈ.અહોસ્નેિહસંબંધ કે જાગ્રત્ રહે છે? ઉત્તમજનોની મૈત્રીથી આ દુનીયામાં ઘણું ફાયદાઓ થાય છે. દુઃખના સમયે પણ તેઓ સહાયકારક થાય છે. “અન્યત્ર પણ કહ્યું છે –
उत्तमैः सह साङ्गत्यं, पण्डितैः सह सत्कथाः। अलुब्धैः सह मित्रत्वं, कुर्वाणो न विनश्यति ॥१॥
For Private And Personal Use Only