________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩ર
સુરસુંદરીચરિત્ર. પછી ધનદેવે કહ્યું કે, હૈદેવશમ? તમ્હારી ઈચ્છા પ્રમાણે. આ જલપાન તન્હ કરે. પછી તે જળપીવાલાગ્યું, પરંતુ બહુ તૃષાને લીધે તેનુંતાળવું સુકાઈગયું હતુંજેથી તે પાણી તેના કંઠમાં ઉતરી શકયું નહી. અને બહુ દુઃખી થઈ તેણે અકસ્માત્ પિતાનાદેહને ત્યાગર્યો. બાદ ધનદેવપણું બહુ શોકાતુર થઈગયે. પછી તે દેવશર્માના મૃતદેહની તેણે દહનક્રિયા કરી. ત્યારબાદ પિતાના પુરૂષને મોકલીને ધનદેવે સર્વ સંગ્રામની ભૂમિમાં તપાસકરાવરાવ્યું, પરંતુ સુપ્રતિષ્ઠનું કરંક [હાડપીંજર)માત્ર પણ કોઈ ઠેકાણે જોવામાં આવ્યું નહીં. બાદ ધનદેવ બહુ ચિંતાતુર થઈ ગયો અને પાશ્ચાત્તાપ
કરવા લાગ્યું. હા? દેવનાવિલાસને ધિધનદેવને કકાર છે. હા? હા? મહાઅપશષની પરિતાપ. વાત છે કે, મહાગુણવાન સરલવભાવી.
એવા સુપ્રતિષ્ઠને નિર્દય એવી કનક-વતીએ આવું દારૂણ દુખ શામાટેદીધું? અરે? એને આવું અકૃત્ય કરતાં કંઈપણ દયા આવીનહીં? નિર્દય મનુષ્ય કેવલપાપમાંજ ઉતરહે છે. તે સિવાય તેમને શાંતિ થતિનથી.તેમજ શાસ્ત્રમાં પણ કહ્યું છેકે
पापं समाचरति कीतघृणो जघन्या,
प्राप्यापदं सघण एव विमध्यबुद्धिः । माणात्ययेऽपि न हि साधुजनः स्ववृत्तं,
वेलां समुद्र इव लड्डयितुं समर्थः ॥१॥
અર્થ–“નિર્દય એવાજઘન્ય કેટીના મનુષ્ય પાપ કરતાં અચકતા નથી, તેમજ દયાલુ એવા મધ્યમબુદ્ધિના
For Private And Personal Use Only