________________
Shri Mahavir Jain Aradhana Kendra
સૈન્યનું
આગમન.
www.kobatirth.org
નવમપરિચ્છેદ.
૩૩૧
કુમાર ? તે સુરથ રાજ્યશ્રીને લાયક નથી. રાજ્યપદવીને લાયક તમ્હનેજ તે માનેછે.પર ંતુતમ્હને મારવા માટે નવતીએ મ્હાટુ સૈન્ય માકલેલુંછે. માટે તમ્હારેપોતાનાશરીરની રક્ષાકરવી, હેભદ્ર ? તે પુરૂષ સુપ્રતિને; સુમતિ મત્રીના સમાચાર કહેતા હતા, તેટલામાં બહુરથ, ઘેાડાઅને હજારા પાયદળના ઉપદ્રવ એકદમ ત્યાં આવી પહેાચ્યા; અને ક્ષણ માત્રમાં તે સૈનિકા પલ્લીની ચારે બાજુએ વીંટાઇ વળ્યા. ત્યારબાદ પેાતાના સ્વામીની આજ્ઞાથી ભીલલેાકેાપણુ પોતપાતાનાં શસ્રલઇ તૈયારથઈગયા. પછી પક્ષીતિપણ ભીહોની સાથે મેદાનમાં નીકળી પડયા. ત્યારબાદ અનેકપ્રાણીઓનું સંહારકારક મહાઘાર એવું યુદ્ધ ત્યાં ચાલુ થયું. શત્રુઓનુ ખહુ ખળ હાવાથી ઘણા ભીલ્લો માર્યા ગયા. છેવટે શત્રુઓએ અન્તુને જીતીલીધા.ત્યારબાદ તે શત્રુના સૈનિકાએ આ પલ્લીમાં પ્રવેશકર્યા. અને જે જે સારવસ્તુઓહતી તે સર્વ પેાતાનેકબજે કરી. પછી આ સિંહાગૃહાને બાળીને હતી નહેાતી કરી તે સૈનિકા અહીંથી નીકળી ગયા. હું પણ તેઓની સાથે યુદ્ધમાં ઉતર્યાહતા. જેથી મ્હારી આ દશા થઇપડીછે.
દેવશર્માના
દેહાંત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળી હેધનદેવ ? સુપ્રતિષ્ઠનું શું થયું ? તે કંઇપણું હું જાણતા નથી. એ પ્રમાણે સિ હગુહાની હકીકત સાંભળ્યા બાદ ધનદેવે સમ્ય
વ્રત સહિત પંચપરમેષ્મી મ ંત્ર (નવકારમંત્ર) તેને સંભળાવ્યા. આદ દેવશમાં પણ શ્રદ્ધાપૂર્વક વારંવાર તેનુ સ્મરણ કરવા લાગ્યા. એટલામાં પ્રથમ એકલેલા પુરૂષ પણ પાણી લઇને ત્યાં આયે..
For Private And Personal Use Only