________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૦
સુરસુંદરીચરિત્ર. દેવશર્મા. હેધનદેવ ! અહીંયાં હારી પાસે તું
આવ, તે હું દેવશર્મા છું. મારા બંને પગ કપાઈ ગયા છે, તેમજ બહુશાનાઘાથી હારું શરીર બહુ જીર્ણ થઈ ગયું છે, તૃષાથી હારે કંઠપણ શેષાઈ ગયે છે, છતાં હજુસુધી પણ હું જીવતો રહ્યો છું. તે સાંભળી ધનદેવે એકદમ પોતાના પુરૂષને પાણી લેવા મોકલી દીધા અને પિતે બહુ શેકાતુર થઈ તેની પાસે ગયે. ત્યારબાદ ધનદેવ બે હેભદ્ર! એકદમ આવો આજુલમ કર્યો ! અને તે સુપ્રતિષ્ઠ હાલમાં કયાં છે? તેમજ અચિંત્ય આવી દુર્દશામાંશાથીઆવપડયો છે? એ પ્રમાણે ધનદેવને પ્રશ્ન સાંભળી દેવશર્મા ધીમે સ્વરે
" કહેવા લાગ્યુંકેઆજથી ત્રીજા દિવસ સિદ્ધપુરનગર. ઉપર સિદ્ધપુરનગરમાંથી એક પુરૂષ
અહીં આવ્યા હતા.તેણે એકાંતમાં પલ્લીપતિને લઈજઈને કહ્યું કે, હકુમાર ? હારા પિતાના સુમતિ નામે મુખ્યમંત્રીએ મને અહીં હારીપાસે મેક છે અને તેણે કહ્યું છેકે; સુપ્રતિષ્ઠકુમારને ત્યારે આ પ્રમાણે કહેવું અહીંયાં સુગ્રીવરાજા બહુ વિષયસુખમાં આસક્ત હેવાથી હેને ક્ષયરોગ લાગુ પડયો છે, અને તે દિવસે દિવસે બહુ વધતું જાય છે. જેથી તે જીવી શકે તેમ લાગતું નથી. વળી આ સુરથકુમારપણ દરેક વ્યસનમાં પુરે છે. જેથી પોતાની ઈચ્છા પ્રમાણે વર્યા કરે છે. તેમજ સદાચારને સર્વથા ત્યાગ કરીને પોતાની મરજી પ્રમાણે લેઓને જેમ તેમ બોલ્યા કરે છે. સમગ્ર પ્રજા વર્ગને હંમેશાં રંજાડે છે. ઉલ્લંઠ બનીને નિરંતર અકૃત્ય કરવામાં ઉક્ત રહે છે. એ પ્રમાણે તેનું આચરણ જોઈ સર્વે સામંતમહાતાદિક એનાથી વિરક્ત થયા છે. અર્થાત્ દરેકને તે અપ્રિય થઈ પડયો છે. માટે છે
For Private And Personal Use Only