________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૯
નવમપરિચ્છેદ. નહીં, માટે મહારે જલદી ત્યાં તેમને મળવા સારૂં જવું જોઈએ. કારણકે; તે પલ્લી અહીંથી હવે નજીકમાં રહેલી છે. વળી બહુ વખત ત્યાં રોકાવાની જરૂર નથી. માત્ર સુપ્રતિષ્ઠને ભેગા થઈને જલદી હું અહીં આવી જઈશ.એમ વિચાર કરી કેટલાક પુરૂષે પોતાની સાથે લઈ ઘોડી ઉપર બેસીને ધનદેવ ચાલતે થ. ક્ષણમાત્રમાં ત્યાં પહોચી ગયે. અને ત્યાં જોયું સર્વત: બળેલી તે સિંહગુહા તેના જેવામાં આવી. વળી અગ્નિની જવાલાવડે બળી ગયેલાં ગો, મહિષ્યાદિક પ્રાણીઓનાં હાડકાના ઢગલાઓથી જેના નજીકના ભાગો પુરાઈ ગયેલા છે, તેમજ જેના પર્યત પ્રદેશોમાં શસ્ત્રોથી હણાયેલા અનેક ઘેડાઓના રૂધિરના પ્રવાહ વડે દુર્ગધ પ્રસરી રહ્યો છે, દુર્ગધથી
વ્યાસ એવી પૃથ્વી ઉપર પડેલા સુભટનાં માંસ તથા ચરબીમાં લુબ્ધથયા છે કુતરાઓ જેનેવિષે, તેમજકુતરાઓના ભયથીત્યજ્યાં છે મનુષ્યનાં હાડપીંજર જેમણે એવાં અનેક શિયાળીઆં જ્યાં આગળ રૂદન કરી રહ્યાં છે. ક્ષેત્કારના સાંભળવાથી ત્રાસ પામતો એવા વ્હીકણુ પ્રપક્ષીઓના બાળકોને સમૂહ જેમાં ઉડી રહ્યો છે, જેમના હસ્તમાં અનેક બાળકે રહેલાં છે એવી બળી ગયેલી ભીની યુવતિઓ વડે દેખાવમાં બહુ ભયંકર, દુપ્રેક્ષ્ય એવા
અગ્નિની વાલાવડે બળી ગયેલાં સેંકડે ભીલ્લાનાં ભવનેવડે ભયંકર અને ભયજનક એવા અગ્નિમાં બળી ગયેલા સેંકડે મનુષ્યનાં મુડદાઓથી વ્યાસ એવી તે પલ્લીને જોઈ ધનદેવ ચકિત થઈગયે અને તે બેકે,અરે? શત્રુઓને પણ અગમ્ય એવી આપલ્લી કબાળહશે? એમ તે વિચાર કરવા લાગ્યો. એટલામાં ત્યાં એક કરંક (અથિપીંજર) પડયુંહતું તેની
અંદરભરાઈ રહેલો કેછપુરૂષ એક
For Private And Personal Use Only