________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સુરસુંદરીચરિત્ર.
તેની સેવામાં દાસી, દાસ વિગેરે સમગ્ર પરિવારપણનિયુક્તકર્યાં. બાદ સાગરશ્રેષ્ઠીએ પાતાની પુત્રીને ધનદેવની સાથેવિદાયકરી. વિશેષમાં તેનાપિતાએકહ્યું કે, હું પુત્રી ? આપણાકુલની મર્યાદાપ્રમાણે સદાચારમાં રહીને ઉભય કુળમા કીર્ત્તિ વધે તેવી રીતે ત્હારે વવું. પેાતાના પૂજ્ગ્યાની ભક્તિકરવી, વિગેરે પેાતાની ફરજો ચુકવી નહીં.તેમજ શાસ્ત્રમાંપણ કહ્યુંછેકે;
સ્વદેશ
પ્રયાણ.
निर्व्याजा दयितादौ भक्ता श्वश्रूषु वत्सला स्वजने । स्निग्धा च बन्धुवर्गे, विकसितवदना कुलवधूटी ॥ १ ॥ અર્થ – પેાતાનાપતિ વિગેરે પૂજ્ગ્યાની ઉપર નિખાલસ બુદ્ધિ રાખવી, તેમજ સાસુ અને સાસરાની વિનયપૂર્વક સેવા કરવી, સ્વજનઉપર વત્સલતા (ઉપકારની બુદ્ધિ) રાખવી, મજનાનીઉપર સ્નેહષ્ટિ રાખવી, અને હ ંમેશાં મુખાકૃતિ બહુ પ્રફુલ્લુ રાખવી, આપ્રમાણે કુલ વધૂને ધમ કહ્યો છે.” માટે હું પુત્રી ! પેાતાના સદાચાર કોઇપણ સમયે હારે ભૂલવા નહીં. બાદ શુભમુહૂર્ત્ત માં ધનદેવ પેાતાના મ્હોટા સાસ
હિત કુશાગ્રનગરમાંથી જે રસ્તે આન્યા હતા તેજ માર્ગે ચાલતા થયા. પેાતાના નગરને ઉદ્દેશીને ચાલતાં ચાલતાં અનુક્રમે તે સિંહગુહાની નજીકુના પ્રદેશમાં જઇ પહાચ્યા. પછી ત્યાં આગળ સાર્થના નિવાસ કરાવ્યે અને ધનદેવ પાતે વિચાર કરવા લાગ્યા કે; તે વખતે પણીપતિએ મ્હને બહુ આગ્રહપૂર્વક કહ્યુ હતુ કે; વળતી વખતે મ્હારી શાંતિનેમાટે જરૂર હુને મળ્યા શિવાય તન્હેજ શે
"
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only