________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નવમપરિચ્છેદ.
૩૭
વિવાહ.
રહેલીની માફ્ક શયનમાંથી એઠી થઇ.વળી તે દિવ્યમણીનું જલ છાંટવાથી તેણીના શરીરમાં વ્યાપી ગયેલું સર્પવિષ શુકલ ધ્યાનના પ્રભાવથી મેાહનીય કર્મની માફક નષ્ટ થઈગયું. બાદ જીફ્રિમાં આવી ગયેલી શ્રીકાંતાને જોઇ શ્રીદત્ત અને સાગરશ્રેષ્ઠી અનેજણ અહુ પ્રસન થઇને કહેવા લાગ્યાકે; હું ધનદેવ ? હવે આ શ્રીકાંતા તમ્હને અન્તે અર્પણ કરીએ છીએ. ત્યારબદ સાગરશ્રેષ્ઠીએ જ્યોતિષિકને એટલાવીને ઉત્તમ પ્રકારનું મુહુર્ત્ત નક્કી કર્યું. બાદમ્હોટા શ્રીકાંતાના ઉત્સવ સાથે લગ્નનાદિવસે ધનદેવે તેણીનું પાણિગ્રહણ કર્યું .. રૂપ,ગુણુ,શીલ અને કલામાં સમાનવૃત્તિવાળાં તેમને સ્ત્રી પુરૂષના હાદિકપ્રેમ બહુ વધવા લાગ્યા. પતિભક્તિમાં તત્પર એવી તે શ્રીકાંતાની સાથે પ્રેમપૂર્વક વિષયસુખના અનુભવ કરતા ધવદેવ ત્યાં રાત્રીઅનેદિવસસુખેથી વ્યતીત કરવા લાગ્યા. તેણીના અદ્ભુત યૌવનમાં આસક્ત થયેલે તે ધનદેવ કેટલાક માસ ત્યાં રહ્યો, તેટલામાં તેના પુરૂષોએ સર્વ માલ વેચી દીધે. અને તેના બદલામાં ખીજે ઘણા માલ ખરીદકર્યા. પછી તે સાના સર્વ લેાકેા પેાતાના દેશમાં જવા માટે તૈયાર થયા. એટલે ધનદેવપણ પોતાના શુરવર્ગની પાસે જઈ પૂછવા લાગ્યુંકે, હવે અમ્હારા સાથેના લેાકેા પેાતાના દેશમાં જવામાટે બહુ ઉત્કંઠિત થયા છે, માટે અન્તુને જવાની તમ્હે રજા આપે! તે સારૂં.
નદેવની વિદાયગિરી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વદેશમાં જવાને આતુર થયેલા ધનદેવને જોઈ સાગર શ્રેષ્ઠીએ પેાતાનીપુત્રી શ્રીકતાને વળાવવામાટે તૈયાર કરી. તેની વિદ્યાયગિરીમાં પુષ્કળ ધન સંપત્તિ આપી.તેમજ
For Private And Personal Use Only