________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪
સુરસુંદરીચરિત્ર.
શ્રીદતનેપુછવાલાગ્યું કે,હમિત્ર?આટલા અધાગભરાટમાંતમેશામાટેપડયાછે તેમજ તમ્હારાંમુખારવિંદ ક્રમ કર્મોઇ ગયાંછે? તે સાંભળી શ્રીદત્ત એહ્યા. હુ પ્રિયમિત્ર? શ્રીકાંતા કન્યા મ્હારી મ્હેન છે, હૅને આજે ગૃહાદ્યાનમાંથી સર્પ કરડયા છે. તેની વેદના બહુજ વધી પડેલી છે. કોઇપણ હેને જીવાડતુ નથી અને મુડદાની માફક તે પડી રહેલીછે.માટે અમે સર્વે વ્યાકુલથયાછીએ. વળી હેમિત્ર ! પ્રથમ અમને એક નૈમિત્તિકે કહેલ છેકે; સર્પથી દશાયેલી આ માલાને જે જીવાડશે,તે તેણીના ભત્ત્તથશે.એમતે નૈમિત્તિકનુંકહેલુંવચન હાલમાં નિષ્કુલ થાયછે. કારણકે, એણીને સર્પ તા કરડયાછે, છતાં કાઈપણ મંત્રવાદી હેને સજ્જ કરતા નથી. વળી હેધનદેવ ? આ શ્રીકાંતા મ્હેન અમ્હને મહુજપ્રિયછે.હવે એનાજીવનનીઆશા અમ્હને લાગતીનથી. તેથી અમ્હે બહુશેાકાતુરથઇ ગયાછીએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભાવ.
એપ્રમાણે શ્રીદત્તનું વચનસાંભળી ધનદેવ પેાતાના મનમાં મહુખુશીથયા. પછી તે એલ્યાકે; દિવ્યમણિના હે સુંદર? તું શાક કરીશ નહી.કારણકે; તેનૈમિત્તિકનું વચનપણ અસત્ય થવાનુ નથી. હેમિત્ર? ચાલ હારી મ્હેનની પાસે આપણે જઈ એ અને તેના તપાસ કરીએ. એમ ધનદેવના કહેવાથી શ્રીદત્ત તેને પેાતાની મ્હેનની પાસે લઈ ગયા. આદ ધનદેવે પેાતાના પુરૂષને કહ્યુ કે,સુપ્રતિષ્ઠ રાજકુમારે જે દિવ્યમણિ આપણને આપેલે છે,તેને લઇ જલદી તુ અહીં આવ.એપ્રમાણે આજ્ઞા થતાં તરતજ તે પુરૂષ પેાતાના મકાનમાં જઈ તે દિવ્યમણીને લઇ તેની પાસે આબ્યા; અને તે દીવ્યમણિનુ જલ તેણીના શરીરે છાંટયું. એટલે તરતજ તે ખાલા સુખમાં સુઈ
For Private And Personal Use Only