________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમપરિચ્છેદ.
રૂપ જેમાં તેની માતા શ્રીમતીબહેજકરૂણુસ્વરૂદનકરવાલાગી. હા? પુત્રી ? લ્હારા દુઃખને હવે પારરહ્યો નથી. અકસ્માત્ કાળભુજંગ, હને કયાંથી દો ! હા દેવ ? આ બાલાએ ત્યારે શું અપરાધ કર્યો હતો! જેથી નિરપરાધી બાલાને અસહ્ય દુ:ખમાં ના-- ખીને તે પોતાની નિર્દયતાને પ્રગટ કરે છે ? એ પ્રમાણે વિલાપ કરતી શ્રીમતીને સાગરકી પૈર્ય આપી કહેવા લાગ્યા કે, હે સુંદરી? તું શેક શા માટે કરે છે? પ્રથમ નૈમિત્તિકે કહેલા તે વચનને તું કેમ ભૂલી ગઈ છે? આ હકીક્ત હેના કહેવા પ્રમાણે બની છે; એમાં કંઈ શેક કરવાની જરૂર નથી. હે વલ્લભે ? હાલમાં ત્યારો જમાઈ અહીંયાં પ્રગટ થશે.કારણકે તે સુમતિ નૈમિત્તિક સત્યવાદી છે, તેમજ હે સુતનું? કમલાવતીને તેણે જે કહ્યું હતું તે સર્વસિદ્ધથયું છે. હવે ગારૂડિક લોકોએ બહુ આદરપૂર્વક વિષ ઉતારવાના
ઘણાયે પ્રયોગ કર્યો, પરંતુ પરિણામમાં મંત્રની તેમની કંઈપણ સફલતા થઈનહીં. ત્યારે
શ્રીમંતાને સર્વપરિજન તેમજ પોતાના
પિતા, ભ્રાતાવિગેરે બહુ ચિંતાતુર થઈગયા અને વિચારકરવા લાગ્યા, નૈમિત્તિકનું વચનશુંથાશે? ત્યારબાદ વિશેષ જણાવવામાટે તે નગરની અંદર પટહઘોષણા કરાવી સર્વ ગારૂડિકેને ત્યાં બેલાવ્યા, પરંતુ કોઈપણ ગારૂડિક તેનું વિષ ઉતારવા શક્તિમાન થયા નહીં. * : સાગરશ્રેષ્ઠીને ત્યાં લેકે ના ગમનાગમનને લીધે બહુકેલા--
હલ થઈ રહ્યા છે, તેવામાં કંઈક કાર્ય માટે ધનદેવનું ધનદેવ પણ ત્યાં આવ્યું અને સઘળા આગમન. તેના પરિવારને વ્યાકુલચિત્તવાળા જેતે
તે
For Private And Personal Use Only