________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમપરિચ્છેદ.
સાંભળી સમયોચિતવચન બેલવામાં બહુકુશળ એવે તે ધનદેવ બોલ્યો. હરાજકુમાર ? આપની સાથે જ મહારું દર્શન થયું તેમજ અત્યંતનેહગર્ભિત એવુંઆપનું આ વચન જ હું સેંકડો હજારે અને લાખમણીઓથી પણ અધિકમાનુ છું. - ધનદેવનું વચન સાંભળી સુપ્રતિષ્ઠલ્યો. હેપ્રિય
મિત્ર? ત્યારે સંતોષજોઈ હું બહુ ખુશ મણીગ્રહણ. થયેછું. પરંતુ આ દીવ્યમણુને તું
જ સ્વીકારકરે તેજ હું પણ મહારા અને ભાને કૃતાર્થમાનું. માટે હેભદ્ર? મહારાધેર્યને માટે જરૂર આ મણીને તું સ્વીકારક? એ પ્રમાણે સુપ્રતિષ્ઠને બહુ આગ્રહ જોઈને વિનયસહિત ધનદેવે તે ઉત્તમ પ્રકારને મણ પોતાની પાસે લઈ લીધો. ત્યારબાદ ધનદેવને પ્રેમપૂર્વક ભેટીને સુપ્રતિષ્ઠરાજકુમાર ફરીથી પણ બેલ્યોકે, હેમહાશય? અત્યારે તે આપ અહીં કાશે નહીં, સુખેથી કુશાગ્રનગરમાં જાઓ, પર તુ ત્યાંથી વળતી વખતે અહીંયાં અહને મળીને તમહાર જવું એટલી અસ્વારીઉપર તખ્ત મહેરબાની કરે.બીજું આપને વિશેષ કંઈ અહે કહી શકતા નથી. તે સાંભળી ધનદેવ બોલ્ય. હસુભગ? આપની કૃપાથી કુશળપણે અહે અહીંયાં થઈને જ જઈશું. કારણકે, પાછા વળતાં અભ્યારે માર્ગજઆ છે. તો શું આપને મળ્યાવિના તે અહે નહીં જઈએ! એપ્રમાણે કેટલીક વાતચિત કરીને તે રાત્રીત્યાંજ તેણે વ્યતીતકરી,પછી પ્રભાતકાળ થયો એટલે સર્વસાર્થના લેકેએ ત્યાંથી નીકળવાની તૈયારી કરી. ધનદેવશ્રેષ્ઠી સમયેચિત પોતાનું સર્વકાર્યસમેટીને ત્યાંથી
નીકળ્યો. એટલે પોતાના પરિવારસપ્રયાણયાત્રા. હિત પલ્લીપતિ પણ જેને વળાવવામાટે
૨૧
For Private And Personal Use Only