________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
પણ અધિક મહિમા વાળી સૂરિપદવી સાધુઓને બહુ સમાન પૂર્વક આપતા હતા. આ પ્રમાણે જેમને સૂરિપદ મળ્યું હોય તેમણે સૂરિપદને અવશ્ય ઉલ્લેખ કરવા ઊંચત છે. કારણકે સિર નામના લેખથી સર્વ માન્ય શ્રી સથે આપેલી પદવીની સાકતા કરી બતાવવામાં તાસ રહેલું છે. વસ્તુતઃ સૂરિપદના ઉલ્લેખથી ઉચિત સત્કાર કરનાર શ્રી સંધનીજ શેભા વધારવામાં આવે છે. માટે તેવા ઉલ્લેખ મુનિઓએ અવશ્ય લખવા જોઇએ. એ કારણને લીધેજ હરિભદ્ર સૂરિઅને હેમચંદ્રા ચા` વિગેરે મહા આચાર્યના વિના સકાચે પ્રાય સર્વત્ર સૃરિષદ સહિત નામેાના ઉલ્લેખ દષ્ટિગાગર થાય છે. વળી હાલમાં રિપદનુ માન ધરાવતા કેટલાક મુનિએને વિનાશ્રમે દાંભિક આચારના પરિશીલન વડે સ્વાધીન કરેલા કેટલાક પેાતાના અંધ શ્રદ્ધાલુ ભતાદ્રારા દ્રવ્ય પુસ્તકાદિકના વ્યયથી સંતુષ્ટ કરેલા અન્યમતાનુયાયી લાભાસક્ત પંડિતા તરા આચાય પદવી આપવામાં આવે છે, પ્રાચીન કાળમાં આવી આચાર્ય પદવી આપવામાં આવતી ન હેાતી. જેથી આધુનિક આચાર્યંની માર્કેક તેમની ગણના કરવામાં આવે. પ્રાચીન કાળમાં આચાર્ય પદના દાયક અને ગ્રાહક એ બંનેમાં શુદ્ધતા રહેલી હતી. અત એવ આચાર્ય પદથી પણ અસતેષમાનતા હાલના કેટલાક મુનિએ વાનરના કુંડાની માફક લાંબીલાંખી અક્ષરવાળીપદવી આપેાતાની ઇચ્છા મુજબ લીધે કરે છે, જ્યારે એક તરફ આવી સ્થિતિ થઈ રહી છે તે પછી શ્રી સંધ કિવા તેના અશભૂત ઉપાસક વગે આપેલા તેવા સન્માનની કદર ક્યાં રહી! અથવા અનાદરની પણ શી વાત કરવી ? એથી પણ વિશેષ પ્રકારે અધિક તિરસ્કારની લાગણી પ્રત્યક્ષ જોવામાં આવે છે. આવા કારણેાને લઇ આધુનિક કેટલાક આચાયૅ લજ્જા વડે પેાતાના હસ્તથી કાઇપણ ઠેકાણે સ્વપદવીને ઉલ્લેખ કરતા નથી અને બક વૃત્તિને આશ્રય લઈ કાલક્ષેપ કરતા દેખાય છે. કારણકે પાતાના અંધશ્રહાલુ ભકતાએજ પદવીદાન પૂર્ણાંક ઉદ્ઘાષાદિક ખ્યાતિ કરેલી હાય છે. તેથી આધુનિક કેટલાક આચાયૅની માફક પ્રાચીન આચાર્યો
For Private And Personal Use Only