________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧ "तताऽसा निधिनिध्यर्क-संख्ये (१२९९) विक्रमवत्सरे । आचार्यश्चरितं चक्रे, वासुपूज्यविभारिदम् ॥१॥
અર્થ:-વિક્રમ સંવત (૧૨૯૯ની સાલમાં આ સૂરિએ આ વાસુ પૂજ્ય ચરિત્ર નિર્માણ કરેલું છે. માટે હીરાલાલ પંડિતનું જે મંતવ્ય છે તેસૂરિ અન્ય હોવા જોઈએ અને આ સૂરિ અન્ય છે એ નિર્ણય આ પ્રશસ્તિ ઉપરથી સ્પષ્ટ થઈ આવે છે. વળી આ પ્રસ્તુતગ્રંથ ( સુર સુંદરી)ના કર્તા સર્વ આ ધનેશ્વર નામના પંડિતોથી ભિન્ન કાટીના છે. કારણકે પૂર્વોક્ત સમસ્ત પંડિતોથી એમનો સત્તા સમય ભિન્ન બતાવવામાં આવ્યો છે. પિતાનો સમય ગ્રંથકારે પોતેજ આગ્રંથની સમાપ્તિમાં દર્શાવેલ છે. “જા વિક્રમ વાઇચિ અg વાળંસુદુ, ” વિક્રમ સંવત (૧૯૮૫)માં આગ્રંથની સમાપ્તિ થયેલી છે. વળી પૂત સમસ્ત પંડિતો સૂરિ પદથી વિભૂષિત છે અને આ ગ્રંથ કાં તો મુનિ પદથી વિભૂષિતે છે, અર્થાત ધનેશ્વર મુનિ કહેવાય છે. તેમજ આગ્રંથકર્તા પોતેજ સર્વ પરિચ્છેદના અંતમાં, “ધાર વિફર” ધનેશ્વર મુનિએ વિરચિત ઈત્યાદિક, વળી, “તેર વરવરે ધનકુળ ” વિગેરે વચનો વડે છેલ્લા પરિચ્છેદના અંત ભાગમાં પિતાનું સાધુપદ વસ્તિત્વ પ્રતિ પાદન કરેલું છે. આ ઉપરથી સૂરિપદધારક પૂર્વોક્ત મુનિઓથી આગ્રંથકર્તા ભિન્ન છે. વળી અહીં કેટલાક શંકા કરે છે કે સૂરિ પદવી સાધુ પદથી ઉત્તમ ગણવામાં આવેલી છે. માટે સૂરિપદનો ઉલ્લેખ કરી પોતાની લાઘા કરવી તે મોટા પુરૂષોનો
અધિકાર નથી એમ સમજી હાલના કેટલાક આચાર્યો સૂરિપદથી વિભૂષિત પિતાનું નામ પિતે લખતા નથી, તેમ આ મુનીશ્વરે પણ સૂરિ વિશિષ્ટ પિતાનું નામ નહીં લખ્યું હોય. પરંતુ આ તેમની શંકાનિર્મલ છે. કારણકે પૂર્વકાળમાં તીર્થકરોને પણ નમસ્કાર કરવા લાયક એવો ચતુર્વિધ સંધ મળીને ધેય, વિદ્વત્તા, સમયસૂચક્તા અને સમષ્ટિવાદિક અનેક ઉચિત ગુણોની યોગ્યતાનો તપાસ ક્યબાદ ઉપાધ્યાય પદથી
For Private And Personal Use Only