________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમપરિચ્છેદ.
૩૧૯ ત્યારબાદ દેવબ. હે ભદ્ર? દેવોનું દર્શન કોઈપણ
સમયે નિષ્ફળ હતુંનથી. માટે તું બેલ! દેવને જે હારી ઈચ્છા હોય તે લ્હને આપવા ઉપદેશ. હું ખુશ છું. ચિત્રવેગ . જે ત
મહારી એવી ઈચ્છા હોય તો નભાવાહન રાજા મહને કોઈપણ પ્રકારે ઉપાધિ નકરે તેવી રીતે કંઈક આપીને આપ હારબંદોબસ્તકરે. એ પ્રમાણે તેનું વચન સાંભળી દેવતાએ કહ્યું કે, સ્ત્રી સહિત એ હને પ્રહાર કરતા તે વિદ્યાધર ગર્વવડે બહુ વ્યામૂઢ થઈ ગયો અને વિદ્યાધરેએ કરેલી મર્યાદાને તેણે ભંગ કર્યો. તે કારણને લીધે જ એની વિદ્યાઓનોવિદ થયા છે. માટે હેભદ્ર? હાલમાં હાપરાભવ કરવાને તે શક્તિમાન નથી. વળી તે ચિત્ર પૂર્વભવને વૈરી હારી ઉપર બહુ કોપાયમાન થઈ લ્હારૂં હરણકરશે, પછી તું વિદ્યાધરેંદ્રનેત્યાં હેટે થઈશ. એ પ્રમાણે નક્કી હારા આગામી ભવને કથનકરતા શ્રી કેવલીભગવાને તે સમયે હુને કહેલું છે. તે ઉપરથી જરૂરતું વિદ્યારેને અધિપતિ થઈશ. વળી વૈતાઢય ગિરિની દક્ષિણ શ્રેણીમાં સમસ્ત વિદ્યાધરેંદ્રોને સ્વામી ત્વને હાલમાં હું કરીશ. પછી ત્યારે અન્યનું અહીં શું પ્રયોજન છે? તેમજ મહારાષ્ટ્રભાવથી વિદ્યાધરની દરેક વિદ્યાઓ પઠનમાંત્રથી હને સિદ્ધથશે. અને સર્વવિદ્યાધરેથી તે વિદ્યાઓ હને અધિક ફલદાયકથશે.વળી ચિત્રવેગ! પિતાની ઈચ્છા પ્રમાણે તું વિદ્યાધરની ઉત્તમવિદ્યાઓને વચનથી જ વિચછેદ કરીશ. તેમજ મંત્ર તથા ઓષધિઓને પણ નિષ્ફલ કરીશ. હે ભદ્ર? હારા પ્રભાવથી અતિગર્વિષ્ઠ એવા પણ સર્વવિદ્યાધરે વિનય પૂર્વક લ્હારી આજ્ઞામાં રહી પોતાનું જીવન ચલાવશે. માટે ચાલે
For Private And Personal Use Only