________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૧૮
સુરસુંદરીચરિત્ર.
અ—“ જયારે દુધનીઅંદર જળના સમાગમ થયે એટલે દુધે પેાતાના સર્વ ગુણે! પ્રથમ જળને અણુકર્યો. અર્થાત્ અને એકસ્વરૂપ થઇગયાં. પછી દુધને ઉકાળવા માટે ભઠ્ઠીઉપર મૂક્યું ત્યાં પ્રચંડઅગ્નિનાતાપથી તે ઉછળવાલાગ્યું. તે વખતે પેાતાનામિત્ર દુધના અસહ્યતાપજોઇ તેણે પાતાના આત્મા અગ્નિમાં હામીઢીધા. અર્થાત તે બળીગયું. ખાદ્ય પેાતાનામિત્રની આપત્તિજોઈ તે દુધપણ ઉભરાઇજવાનામિષથી અગ્નિમાંજવાને ઉત્સકમનવાળું થઈગયું.તેવા પ્રસંગમાં તેને શાંત કરવામાટે અંદર જળ નાખેછે એટલે તે પેાતાનામિત્રનું આગમનજાણીને તરતજ શાંત થઈ જાયછે; તે તેનો ખરાખર ચેાગ્યતા સૂચવેછે. વસ્તુતઃ સત્પુરૂષોની મૈત્રી આવીજ હાયછેકે; પાતાના મિત્રના સુખથી સુખી અને દુ:ખથીદુ:ખીહેાયછે.”પુનઃચિત્રવેગ આલ્યાકે; હેસુરાત્તમ ? મહાત્માએ સ્વભાવથીજ આદુનીયામાં પરોપકાર કરવામાં બહુસિક હોય છે. જોકે અન્યલેાકે તેમના ઉપકાર નથીકરતા તાપણુ તે સજ્જના હુમ્મેશાં નિરપેક્ષપણે પરીપકારમાંજ તત્પરરહેછે. વળી હે સુરાત્તમ! અશ્રુતશરીરવાળી આ ખાલા આપે મ્હને લાવીઆપી તેથી મ્હારૂ જીવિતદાનપણ આપેજઆપ્યુ, તેમજ મ્હારા હૃદયના સંતાપ પણ આજે દૂરથયા. આજસુધી મ્હારૂં હૃદય બહુજ વ્યાકુલ હતું, તેથી આપે જેકઈ ઉપદેશ પ્રથમ મ્હને આપ્ચાહતા તે સર્વ, ભરેલા ઘડાનીઉપર નાખેલા પાણીનીમાફ્ક મ્હારીપાસે થઇ ચાલ્યાગયા. અર્થાત તે હારી ચેાગ્યતાના અભાવે ટકીશમ્યાનહીં. પરંતુ હેસુરવર! હાલમાં હુંતમ્હારાપ્રભાવથી સ્વસ્થ ચિત્તવાળા થયા. તેા હાલમાં જેકાંઈપણ મ્હારે કરવાનું હાય તે સહુનેકહા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only