________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમપરિચ્છેદ
૩૧૭ મહું એને પ્રગટ કરી, માટે ત્યારે કોઈ પ્રકારની શંકા કરવી નહીં અને જરૂર આ કનકમાલા છે. એ પ્રમાણે દેવનું વચન સાંભળી તે વિદ્યાધરનું મુખકમલ બહુજ પ્રફુલ્લ થઈ ગયું. ચિત્રગવિદ્યાધર હાથજોડી તે દેવને પ્રણામ કરી કહેવા
' લાગે. હેસુરોત્તમ? અહે? આપને ચિત્રવેગ નેહ, દાક્ષિણ્ય અને મિત્રવાત્સલ્ય અભ્યર્થના. કોઈ અપૂર્વરૂપમાં ગેડવાયેલાં છે. આપે
જે મિત્રતાને સંબંધ સાચવ્યો છે તે આપસરખા સજનોને લાયક છે. તેમજ અન્યત્ર પણ કહ્યું છે કે
पापानिवारयति योजयते हिताय, ... __गुह्यं निगृहति गुणान् प्रगटीकरोति । आपदगतं च न जहाति ददाति काले,
सन्मित्रलक्षणमिदं प्रवदन्ति सन्तः ॥१॥ અર્થ–“જેપુરૂષ પાપકાર્યમાંથી નિવારે, હિતકાર્યમાં પ્રેરણકરે, ગુરૂવાર્તાને ગાયવીરાખે, ગુણોને પ્રસિદ્ધિમાં લાવે, આપકાલમાં આવી પડેલાને ત્યાગ કરે અને સમય ઉપર ઉચિતવસ્તુ આપવામાં બીલકુલ સંકુચિત્ ન થાય તેને જ સન્મિત્રજાણ; એમ સહુરૂનું માનવું છે. તેમજવળી સજનેની મિત્રી દુધ અને જલની માફક કહેલ છે. જેમકે – क्षीरेणात्मगतोदकाय हि गुणादत्ताः पुरातेऽखिलाः,
क्षीरे तापमवेक्ष्य तेन पयसा ह्यात्मा कृशानौहुतः। गन्तुं पावकमुन्मनस्तदभवत् दृष्ट्वा तु मित्रागम, मुक्तं तेन जलेन शाम्यति सतां मैत्री भवेदीदृशी ॥२॥
For Private And Personal Use Only