________________
www.kobatirth.org
સુરસુંદરીચરિત્ર.
ઉપાય.
દેખાવકછે ! વળી તે સ્ત્રી મ્હારા - વિરહને લીધે બહુ દુ:ખી થઈ જો વિષભક્ષણ કરીને મરી ગયેલી હાય તા તે અક્ષત શરીરે જીવતી અહીયાં કયાંથી આવે ? ત્યારખાઇ દેવલ્યા. હું સુભગ ? ખરેખર આત્હારીસ્ત્રીછે. દેવમાયાનથી. પરંતુ એનુ હરણ કરીને અહીં હું જેવીરીતે લાવ્યેાજી તેહકીકત તું સાંભળ. હૅચિત્રવેગ ? શ્રીકેવલીભગવાનના મહિમા કરીને ત્હારી પાસે આવતાં હું અવધિજ્ઞાનવર્ડ આ કનકવત્તીપ્રાપ્તિના ત્હારી સ્ત્રીને તપાસ કર્યોકે હાલમાં તેનીશી સ્થિતિ છે ? એમ વિચારકરતાં મરણના નિશ્ચય ઉપર આવી ગયેલી આ કુનકુમાલા મ્હારા જોવામાં આવી. પછી મ્હારા મનમાં મ્હે વિચાર કર્યાંક; એણીને લઇ હું મ્હારા મિત્રની પાસેજાઉં. એ પ્રમાણે નિશ્ચય કરી તે ગંગાવતૅનગરમાંહુંગયા. અને વિષથી ઘેરાયેલા અંગવાળી એણીને મ્હે ત્યાંજોઇ. ત્યાં આગળ મહુ મંત્રવાદીએ વિષ ઉતારવાના ઉપચાર કરતા હતા. તેઓની મંત્રશક્તિના નાશકરી એણીનુ વિષ મ્હે' તભાવીદીધું. પછી તેઓએ જાણ્યુંકે, આનુ વિષ હવે ઉતરવાનુ નથી. નક્કી આ મરીગઇછે. એમ સમજી દહનક્રિયામાટે નભાવાહનના લેકે એને સ્મશાનમાં લઇગયા. અને તરતજ તેને ચિતામાં સુવાડીને અગ્નિ સળગાવ્યો, તેજ વખતે તેના વિષને દૂર કરી એને લઈ હું અહી આવ્યે છું, અને મ્હારા મનમાં એવા વિકલ્પ થયેાકે, એણીનું મરણુ સાંભળીને આમ્હારા મિત્ર શુકરેછે? કિવા અદ્યાપિ ત્હારા રાગની ઢઢતા તેવીને તેવી છેકે કે ઈઆછી થઇછે ? એમ જોવાનેમાટે હૅસુતનુ? આ બાળાને અદ્દશ્યરાખી આરચના મ્હેકરી. હેભદ્ર ? હાલમાં ત્હારા નિશ્ચય જાણીને
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir