________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવગપરિચ્છેદ
૩૦૭ તે ભેજનમાં રહેલા વિષને અપહાર્યો. ત્યારબાદ તે મુનિઓ ભજનકરીને પશ્ચાત્ પિતાને સ્વાધાય કરવા બેસી ગયા. તેમાં કપિલ વિચારકરવાલાગ્યું. અહે? આમુનિઓ વિષભક્ષણથી કેમ ન મરીગયા ? જરૂર આલકોએ પિતાના મંત્રબલવડે વિષશકિતનો લોપર્ણો દેખાય છે. અન્યથા તેઓ જીવિશકે કેવી રીતે ? ઠીક હવે રાત્રીએ જરૂર આમુંડાને મહામાર તેખરે. કારણકે જ્યાં સુધી આવરી જીવશે ત્યાં સુધી હુનેસંતેષથવાનો નથી. એમવિચારકરી તેદુષ્ટ રાત્રીકયારે થાય? અને તે મુંડાને કયારે મારું ! એવી વાટ જોઈ તૈયાર થઈને બેઠે. અહી? દુ
નાની દુષ્ટતા કેવી હોય છે ? પોતાના પ્રાણુતસુધી પણ તેઓ સજજનેનાપ્રગટગુણને સહન કરતા નથી. અન્યત્ર પણ કહ્યું છે કેउज्ज्वलगुणमम्युदित, क्षुद्रोद्रष्टुं न कथमपि क्षमते । हित्वा तनुमपि शलभः, शुभ्रं दीपाचिरपहरति ॥१॥
અર્થ–“આજગમાં પ્રસિદ્ધ થયેલા સજજનાનિમેલગુણને જોઈને લઘુવૃત્તિને દુષ્ટપુરૂષ કેઈપણ પ્રકારે સહન કરતા નથી. દષ્ટાંતતરીકે, પતંગીયું પિતાનાશરીરને નાશ કરીને પણ ઉજવેલએવી દીપશિખાને અપહારકરે છે. આ ઉપરથી તાત્પર્ય માત્ર એટલુંજ છેકે; નૈસર્ગિક દયાલ એવા સત્પરૂષના વિરોધમાં રહીને દુર્જન પતેજ હેટા અનર્થમાં આવી પડે છે. બુદ્ધિને દુર્બલ એવો તે કપિલ હાથમાં લઈ તૈિયાર
થયે એટલામાં સૂર્યાસ્ત થયે. દરેક કપિલનું દિશાઓમાં અંધકારને પ્રવેશ થવાલાઘાતકીપણું ગે. રાત્રીને દેખાવ આબેહુબ ભાસવા
લાગ્યો. નિશાચરેની પ્રવૃત્તિ જાગ્રથવા
For Private And Personal Use Only