________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પદ્મઅને
સમરકેતુમુનિ,
૩૦૮
સુરસુંદરીચરિત્ર.
લાગી. દિનેાદ્યોગીપ્રાણીઓની પ્રવૃત્તિએ ધીમેધીમે મંદપડવા લાગી, નભામંડલમાં તારામ’ડલ બરાબરદીપવાલાગ્યું, તેમજ અનુક્રમે ચંદ્રમંડલપણુ પોતાનાઅભ્યુદયના હ વડે દિશાએ રૂપી અંગનાઓના મુખમાંડલને સ્વચ્છ કરવાલાગ્યું. હવે રાત્રીનેાસમય જાણી તે બન્ને મુનિએ પેાતાના સ્વાધ્યાયકરી સુઇ ગયા. સમયની પ્રતીક્ષાકરતા કપિલપણ અ રાત્રીના સમયે મુનિને મારવામાટે ત્યાંઆવ્યા અને ખડખેચીને જોરથી તે મુનિનાઉપર પ્રહારકરવા જાયછે, તેટલામાં તેનીઉપર કાપાય માનથયેલા દેવેતેજ અગવડે હેને મારીનાખ્યા. પછી તે રૌદ્ર ધ્યાનના પ્રભાવથી મરીને બીજી નરક ભૂમિમાં ઉત્પન્ન થયે. હવે પદ્મ અને સમરકેતુનામે તે અને મુનિએ પણ અહુ સમયસુધી નિરતિચાર ચારિત્ર પાળી વિકિ કાળકરીને શુભપુણ્યના ઉદયથી સાધમ દેવલાકમાં અપ્સરાઓના સમુદ્રાયથી વ્યાસએવાવિમાનમાં ઉત્પન્ન યા. ત્યારબાદ પદ્મનાજીવ એકસાગરોપમનું આયુષ તે વિ માનમાં ભાગવીને આ જ મુદ્વીપમાં રહેલા ઐરવતક્ષેત્રમાં વિજયાનામે નગરીછે; તેમાં ધનભૂતિનામે વિષ્ણુના સુધનામે પુત્ર થયેા. વળી તે વિશુદ્ધભાવથી ચારિત્રઅંગીકાર કરીને કાળકરી બીજા દેવલેાકેામાં ઉત્પન્નથયા. ત્યાં ચંદ્રાર્જુન વિમાનમાં શશિપ્રભનામે તે દેવ થયાછે. તેનું એ સાગરોપમ સંપૂર્ણ આયુષછે. હેભદ્ર ? વિધુપ્રભ? હાલમાં તે દેવ ત્હારા વિમાનના અધિપતિછે, જેની આજ્ઞાથીતું અહીં અમ્હારીપાસે આપેછે. હવે તે સમરકેતુમુનિનેાજીવ આઠપક્ષેપમ અધિક એક સાગરાપમનું આયુષ તે દેવભવમાં ભેાગવીને ત્યાંથી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only