________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પુનઃપિલ નાસમાગમ.
૩૦.
સુરસુંદરીચરિત્ર.
મુનિએ પેાતાના સાથ માંથી કંઇપણ કારણથી છુટા પડીગયા. અને તેઅટવીમાં માર્ગનું ભાનચુકીજવાથી તેએમને રખડવા લાગ્યા. પરંતુ પેાતાને જવાના રસ્તાહાથ લાગ્યા નહી. તેવામાં ફરતાં ફરતાં એક પલ્લી તેમના જોવામાંઆવી. ક્ષુધાઅનેતૃષાથી પીડાયેલા તેમ નેજણે ભિક્ષામાટે તે પલ્લીમાં પ્રવેશકો. પલ્લીની અંદર પરિભ્રમણકરતાં તેકપિલે ઉપરોક્ત અને મુનિઓને જોયા કે તરતજ તેણે એળખ્યા;અનેસમરકેતુમુનિને જોઇને તે એકદમક્રોધાયમાનથઈ ગયા. માદ પેાતાના હૃદયમાંતે વિચાર કરવાલાગ્યા કે; આપાપીએ સભાસમક્ષ મ્હારા પરાજયકર્યા છે. તેમજ હુને દેશનીકાલની આજ્ઞા પણ તે સમયે એણેજ કરેલી છે. માટે કોઈપણ કપટવડે હાલમાં હું એનુ વૈરલ; એમ વિચાર કરી તેદુષ્ટ અનેમુનિઓને અવિનય વડે વાંદવા લાગ્યા; પછી અનેમુનિઓને કપટભક્તિથી નમ્રમનેલેા તે દુષ્ટ પેાતાને ઘેરલઇગયા અને વિષમિશ્રિતએવું ભાજન તથા પાણી તેણે તેઓને વ્હારાવ્યું. પછી તેણે હાથજોડીને વિનયપૂર્વક કહ્યુ કે; હેભગવન્ અહીંયાંજ આપ લેાજન કરેા. માર્ગમાં ચાલવાથી આપને શ્રમપણ બહુથયાહશે; તેમજ અહીંયાં કાઇ આવે તેમ નથી. વળી એકાંત સ્થલે આપનેરહેવા માટે આજગાપણુ સારીછે. ભેાજનકર્યાબાદ વિશ્રાંતિપણુ અહી જ લેવીડીકછે; પ્રભાતકાળમાં આપને જવુ હોય ત્યાં આપ સુખેથી પધારો. આ પ્રમાણે તેના કહેવાથી વિશુદ્ધ સ્વભાવવાળા તે અનેમુનીએ એકક્ષણમાત્ર વિશ્રાંતિલઈ સ્વાધ્યાય કરીને ભાજનકરવાબેઠા. લાજનના પ્રરંભક કે; તરતજ સાનહિતદેવતાએ મુનીની દયાવડે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only