________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમપરિ છે.
૩૦૫ હવે એકપિલ બહુજ દુર્દશામાં આવી પડશે. જેનું શરીર પાંદડાની માફક ધ્રુજવા લાગ્યું, મુખની કાંતિ બહુજ દીનતામાં આવી પડી.તેમજ પોતાના જીવનની આશાપણ તેણે છડીદીધી. આવા બેહાલમાં આવપડેલા તે કપિલને જોઈ રાજકુમારના હૃદયમાં દયાઆવી પછી તેણે કહ્યું કે, હે દુષ્ટી હારાકાય સ્વામું નહીં જોતાં હાલ હું હુને જીવતો મૂકું છું. પરંતુ રે? દુરાચાર? હાદેશ છોડી જલદીતું ચાલ્યા જા. મહારાદેશમાં કોઈપણ ઠેકાણે હારે રહેવું નહીં. એ પ્રમાણે રાજાનું વચન સાંભળી તકપિલ ત્યાંથી નાઠે અને બહુદુર દેશમાં ચાલ્યા ગયા. આગળ જતાં એકભિલ્લ લેકેની પલ્લી (ગ્રામ ) આવી જેની અંદર કેવળ ભિલ લેકે નોજનિવાસ હતો. તે પલ્લીની અંદર કપલે નવાસ કર્યો. પદ્મરાજા ધર્મભાવનામાં તત્પરરહીને નીતિપૂર્વક પો
તાનું રાજ્ય સંભાળતો હતો, તેમજ રાજદિક્ષા. સમરકેતુ યુવરાજપદને ભાવતે
હતો. એમ કેટલોક સમય નિર્ગમન કરતાં રાજ્યપદને લાયએવા પોતાના પુત્રને જોઈ, પરાજાએ તેને રાજ્યસ્થાનમાં અભિષેક કર્યો. બાદતીવ્ર વૈરાગ્યવડે તેણે પિતાનાભાઈ યુવરાજ સહિત સદ્ગુરૂની પાસમાં દિક્ષાગ્રહણ કરી. પછી તે બન્ને જણાએ પિતાના ગુરૂની સેવામાં રહી નાના પ્રકારના દેશમાં વિહાર કરવા લાગ્યા. તેમજ દરેક સ્થળે પવિત્ર વાણવડે અનેક ભવ્યજનોને ઉદ્ધારકરતા; દયા ધર્મને વિસ્તારકરવા લાગ્યા. એ પ્રમાણે સાર્થની સાથે વિહાર કરતાં તેઓ અનુક્રમે રત્નપુરનામે મનોહર એવા નગર પ્રત્યે ચાલ્યા. માર્ગ બહુવિકટ હોવાને લીધે પદ્મ અને સમરકેતુ એ બંને
૨૦
For Private And Personal Use Only