________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
સુરસુંદરીચરિત્ર. રૂમાં જવાની શંકાથઈ. એટલે સર્વનું લક્ષ તે તરફ ખેંચાયું કે, તરતજ ત્યાં સંતાઈગયેલે તેણમતિકપિલ; રાજપુરૂષોના. જેવામાં આવ્યા. કપિલ પોતાના બચાવ માટે અને રાજકુમારને. મારવા સારૂ એકદમ ખેંચીને તેને મારવા જાય, તેટલામાં રાજપુરૂષોએ યુક્તિપૂર્વક ઝડપથી તેદુષ્ટને પકડી લીધે અને બંધ બાંધી પોતાને કબજેકર્યો. યુવરાજે બરોબર જોઈ તેને ઓળખે કે, આ તેજ નાસ્તિકવાદીકપિલ છે. મહું એને શાસ્ત્રાર્થમાં પરાજ્યર્યો તેથી એદુષ્ટ અહીંયાં હુને મારવામાટે આવ્યો છે. “પુષિતઃ ક્રિ ર ાતિ Tvજૂ
અહ? આદુનીયામાં પરાજીત થયેલેપ્રાણું માનને માટે કર્યું પાપ નથી કરતો?” હવે ઉંટકાઢતાં બકરૂં પેસે અન્યાય કપિલને લાગુ પ
ડ. પિતાના મનની શાંતિ માટે આ કપિલને કાર્યને તેણે સમારંભ કર્યોહતે. છતાં શિક્ષા. અધર્મને લીધે તે પોતેજ અશાંતિ
માં આવી પડે. જે પ્રાણું પાપ કરવા તૈયાર થાય છે, તે આલેકમાં પણ તેનું ફલ ભેગવ્યા શિવાય રહેતો નથી. અન્યત્ર પણ કહ્યું છેકે –
पुरुषःकुरुते पापं, बन्धुनिमित्तं वपुनिमित्तं वा। वेदयते तत्सर्व, नरकादौ पुनरसावेकः ॥१॥
અર્થ– આદુનીયાદારીના મેહને આધીન થયેલ પુરૂષ બંધુઓમાટે અથવા પોતાના શરીરમાટે જે કંપાપ કરે છે. તે સર્વને ભકતા નરકાદિક સ્થાનમાં રહીને તે એકલો જ થાય છે.” તેમાં અન્ય કોઈ સહાયક થતાનથી.
For Private And Personal Use Only