________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવપરિચ્છેદ
૩૦૩ ર્થોમાં બહુકુશલ એવા સમરકેતુયુવરાજે દષ્ટાંત, હેતુ, કારણ અને નાના પ્રકારની સેંકડો યુક્તિઓ વડે વાદમાં એકપિલને પરાજયકર્યો, તેમજ તે કપિલ; યુવરાજને પ્રત્યુત્તર આપવા સમર્થનથી ત્યારે મંત્રી, મહત, સામંત વિગેરે સભ્યજનેએ તેનું ઉપહાસકર્યું. જેથી તે બહુ ઝંખવાણો થઈગયો અને સમરકેતુની ઉપર તે એકદમ કોપાયમાન થઈ ગયો, વળી તે ક્રોધને લીધે તેના શરીરની આકૃતિ બદલાઈ ગઈ. આભરસભાની અંદર મહાજનની વચ્ચે આયુવરાજે આજે હારો પરાજ્ય, એમ પોતાના હૃદયમાં વિચારકરતો, અને અતિશયષવડે ધમધમતે તે કપિલ સભામંડપમાંથી બહાર નીકળ્યા બાદ તે વિચારકરવા લાગે કે મહને ઘણું પંડિત મળ્યા, પરંતુ આજસુધી આલેકમાં કઈવાદીએ હારે પરાજ્ય કર્યો નહોતો. છતાં આપાપીએ ભરસભાની અંદર મહને કેવી રીતે હરાવ્યો? આઅમે મહારું અનિષ્ટ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. માટે રાત્રીએ એના સ્થાનમાં જઈને ખવડે એદુષ્ટનું મસ્તક હું કાપી નાખ્યું. જેથી વ્હારા મનની શાંતિ થાય; એમ રાત્રીના સમયે રૌદ્ર સ્થાનના વશ થયેલો તે કપિલ વિચારકરીને હાથમાં ખગેલઈ સમરકેતુરાજાના મકાનમાં ગ; અને ત્યાં તે ગુપ્ત રીતે જાજરાની ભીંતમાં લપાઈગ. હવે સમરકેતુરાજા પિતાનું પ્રભાતસંબન્ધિ આવ
શ્યકકાર્યકરી તે તરફ આવતોહતો, રાસમરકેતુ ત્રીના અંધકારને લીધે યુવરાજની સાથે અને કપિલ. કેટલાકનેકરે હસ્તમાંદીપકલઈમાગમાં
ચાલતાહતા તેવામાં રાજકુમારને જાજ
For Private And Personal Use Only