________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨
સુરસુંદરીચરિત્ર. જેને શ્રીજેનધમ, સાધુપુરૂને સમાગમ, વિદ્વાનપુરૂ
ની સાથે ધર્મચર્ચા, શાસ્ત્રવચનમાં પટુતા, ધામિકસદ્ધિ ચાઓમાં કુશલતા, ન્યાયથી મેળવેલી લક્ષ્મી, ધર્મોપદેશમાં કુશલએવા સદ્દગુરૂઓનાચરણકમલની સેવા, દોષરહિતએવુંશીલવ્રત અને નિર્મલએવબુદ્ધિએ સર્વ પદાર્થો ભાગ્યશાળી પુરૂષનેજ પ્રાપ્ત થાય છે.” માટે પ્રમાદનો ત્યાગ કરી શુદ્ધ એવા દેવગુરૂ અને ધર્મની વહારે આરાધના કરવી. એમધર્મોપદેશ ચાલતો હતે, તે પ્રસંગે સમય જાણીને શ્રી કેવલીભગવાનને મહેંપુછયું કે, હેભગવન? આપાપિષ્ટદેવને તહે અપરાધ કર્યો હતો? જેથી આ દુષ્ટમતિ આપને પ્રાણુતદુ:ખઆપવામાં ઉદ્યક્તથહતે. દેવતાને પ્રશ્નસાંભળી શ્રી કેવલીભગવાન બોલ્યા. અન્ય
ભવમાં હારી સાથે એને વિર હતું તેનું નાસ્તિકવાદી કારણ તું સાંભળ. ધાત્રીખંડમાં વિકપિલ, દેહનામે ક્ષેત્ર છે તેમાં ચંપાનામે
ઉત્તમસમૃદ્ધિવાળી એકનગરી છે, તેમાં પલરાજા રાજ્યકરતો હતો અને તેને સમરકેતુનામે યુવરાજ ભાઈહિતે. તે બન્ને ભાઈઓ શ્રીજીનેંદ્રભગવાનના વચનમાં બહુ શ્રદ્ધાસુ અને પરસ્પર બહુસ્નેહાલુહતા. દેશવિરતિશ્રાવકધર્મ સારી રીતે તેઓ પાલતાહતા. તેમજ નીતિવડે રા
જ્યપાલન કરતાહતા. કેઈએકદિવસે તેબન્ને ભાઈઓ સભાસ્થાનમાં બેઠા હતા. ત્યાં મંત્રી અને સામંત વિગેરે પણ સર્વ સંગ્રહસ્થ રાજસેવામાં હાજર હતા. તેવામાં કપિલનામે એક નાસ્તિકવાદી ત્યાં આવ્યો અને પોતાને મત સિદ્ધકરવા માટે તે . વસ્તુતઃ જીવ, સર્વજ્ઞ કે, મેક્ષ, કેઈ છે જ નહીં. જગમાત્ર કલ્પનીય છે. તે સાંભળી શ્રી જેનસિદ્ધાંતના શાસ્ત્રા
For Private And Personal Use Only